SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીરસમુદ્રનું વર્ણન जिनस्नात्रार्थकलशेरलकृततटद्वयः । गुरुः शुश्रूषुभिः शिष्यैरिव स्वच्छामृतार्थिभिः ॥ १०३ ॥ दिव्यकुम्भेष्वाहरत्सु, प्रणम्य शिरसोदकम् । लोलत्कल्लोलनिनदैरनुज्ञां वितरम्भिव ॥ १०४ ॥ समन्ततस्तटोदिनचलबुद्बुददन्तुरः । ताटङ्क इव मेदिन्याः, स्फुरन्मौक्तिकपतिकः ॥ १०५ ॥ लोलकल्लोलसंघट्टोच्छलच्छीकरकैतवात् । सिद्धानभोगतान् मुक्ताकणेरवकिरनिव ॥ १०६ ।। धृतो निर्णिज्य विधिनातपाय स्थिरभास्वताम् । शोभतेऽसौमध्यलोकनिचोलक इवोज्ज्वलः ।। १०७ ॥ सप्तभिः कुलकं ॥ (યશની) તુલના કરાઈ રહી છે, તેવું જાણતા તેનાથી અનહદ આનંદ ઉત્પન્ન થયે અને તેથી જ ક્ષીરસમુદ્રની ઉજજવળતા દ્વિગુણ (ડબલ) બની ગઈ છે. ૧૦૨. (અહીં કેવળ ગુરૂદેવના પક્ષે, એક જ અપેક્ષાએ આ શ્લોક રચાયેલ હોય તેવું લાગે છે. તેઓશ્રીને ગુરૂ પ્રત્યેને ભક્તિભાવ અનહદ હતો. આગળ પણ આ રીતે ગુરૂ સ્મરણ તેઓએ કરેલ છે. ) દેવતાઓ દ્વારા જિનસ્નાત્ર માટે પાણી ભરીને તૈયાર કરાએલા કળશથી જેના બને કિનારા શોભી રહ્યા છે, એ આ સમુદ્ર ગુરૂસેવાની ઈચ્છાવાળા શિષ્યથી અલકૃત ગુરૂની જેમ શોભે છે. ૧ ૦૩. મસ્તક વડે પ્રણામ કરીને સ્વચ્છ અમૃતના અર્થી દેવ દ્વારા દિવ્ય કુંભ માં પાણી લેતી વખતે તરંગ કલ્લોલોના અવાજ-(શેષ) દ્વારા જાણે આ ક્ષીરસાગર અનુજ્ઞા આપી રહ્યો છે. ૧૦૪. આ ક્ષીરસાગર, ચારેબાજુ કિનારા પર પેદા થતા ચપળ પર પેટાથી જાણે ઉજવળ દાંતવાળો હોય, તે તથા યશમાન મેતીઓની પંક્તિથી શોભતે, જાણે પૃથ્વીને હાર હોય, તે ભાસે છે. ૧૦૫. ચપળ કોલાનાં પરસ્પરના ભટકાવાથી ઉકળતા પાણીના બિંદુના બહાને જાણે મુક્તાકણે વડે આકાશમાં રહેલા સિદ્ધોને (ચોખાથી) વધાવતો હોય, તે આ સમુદ્ર ભાસે છે. ૧૦૬. સ્થિર એવા સૂર્યોના આતપ માટે, જાણે બ્રહ્મા વડે સ્થિર કરીને ધારણ કરાએલે હોય, તે આ સમુદ્ર મધ્યલોક રૂપી ચંદરવાના મધ્યમાં લટકતાં ઉજજવળ ઝમખા જે શેભે છે. ૧૦૭. ક્ષે-૭ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy