SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ક્ષેત્રોક-સર્ગ ૨૪ अस्य द्वादशलक्षाढ्या, विष्कम्भः पञ्च कोटयः । योजनानां परिधिस्तु, स्वयं भाव्यो मनीषिभि ॥ १०८ ॥ परतोऽस्मात्पयोराशेट्ठीपो घृतवराभिधः । घृततुल्यं जलं वाप्यादिषु यस्येत्यसौ तथा ॥ १०९ ॥ धृतावौँ च कनककनकप्रभनामको । स्वामिनाविह तद्योगात् , ख्यातो घृतवरामिधः ॥ ११० ॥ चतुर्विंशतिलक्षाढ्या, दश योजनकोटयः । व्यासोऽस्य परिधिज्ञेयः, स्वयं व्यासानुसारतः ॥ १११॥ एवमग्रेऽपि । द्वीपादस्मात्परो वार्घितोदाख्यो विराजते ।। हैयङ्गवीनसुरभिस्वादुनीरमनोरमः ॥ ११२ ॥ अयं कान्तसुकान्ताभ्यां, स्वामिभ्यां परिपालितः । वाणिजाभ्यां घृतकुतूरिव साधारणी द्वयोः ॥ ११३ ॥ विष्कम्भोऽस्य योजनानां, विंशतिः किल कोटयः । अष्टचत्वारिंशताऽऽढ्या, लक्षदःनिरूपिताः ॥ ११४ ॥ - આ ક્ષીરસાગરને પાંચ કોડ અને બારલાખ (૫,૧૨૦૦૦૦૦) જનનો વિષ્કભ છે અને પરિધ તો બુદ્ધિશાળીઓએ સ્વયં વિચારી લેવી. ૧૦૮ આ સમુદ્રની પછી ચારે બાજુ ફેલાએ ઘતવર નામને દ્વીપ છે, જેની વાવડી આદિમાં ઘતતુલ્ય પાણી છે, તેથી તે ધૃતવર દ્વીપ કહેવાય છે. અથવા કનક અને કનકપ્રભ નામના બે દેવે જે વૃતસદશ વર્ણવાળા છે, તે આ દ્વીપના સ્વામી હોવાથી, આ દ્વીપ ઘતવર નામે પ્રખ્યાત છે. ૧૦૯–૧૧૦. આ દ્વીપને વ્યાસ, દશકોડ, ચેવીશલાખ (૧૦,૨૪,૦૦૦૦૦) જન છે. અને આ વ્યાસ અનુસારે પરિધિ સ્વયં સમજી લેવી, એ પ્રમાણે આગળ પણ સમજી લેવું. ૧૧૧ - આ દ્વીપથી આગળ ઘોદ નામને સમુદ્ર શોભે છે, કે જે ઘી જેવા સુગંધી અને સ્વાદુ પાણીથી મને રમ છે. બે વચ્ચે એક સાધારણ ઘીના કુંડલાને જેમ બે વેપારીઓ સાચવે, તેમ કાન્ત અને સુકાન્ત નામના બે દેવથી અધિષ્ઠિત છે. ૧૧૨–૧૧૩. પંડિત પુરૂષોએ આને વિધ્વંભ, વીસકોડ, અડતાલીસ લાખ જનને (૨૦,૪૮, ૦૦૦૦૦) કહ્યો છે. ૧૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy