________________
॥ અથ અવિરતિતમ: સર્ગ: પ્રારમ્યતે ||
00
परस्मिन् पुष्करार्द्धेऽथ, मानुषोत्तरशैलतः । परतः स्थिरचन्द्रार्कव्यवस्था प्रतिपाद्यते ॥ १ ॥ द्वीपावेषु सर्वेषु, मानुषोत्तरतः परम् ।
ज्योतिष्काः पञ्चधापि स्युः, स्थिराश्चन्द्रार्यमादयः ॥ २ ॥ स्थिरत्वादेव नक्षत्रयोगोऽप्येषामवस्थितः ।
चन्द्राः सदाऽभिजिद्युक्ताः, सूर्याः पुष्यसमन्विताः ॥ ३ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे -
बहियाउ माणुसनगस्स चंद्रसूराणऽवट्ठिया जोगा । चंदा अभी जुत्ता सूरा पुण होंति पुस्सेहिं ॥ ४ ॥ गिरिकूटावस्थितानामेतेषामन्तरं द्विधा । तद्रवन्द्वोरेकमन्यदिन्द्वोस्तथाऽर्कयोर्मिथः ॥ ५ ॥
ચાવીશમા સ
હવે માનુષાત્તર પત પછી રહેલ બાકીનાં પુષ્કરામાં સ્થિર રહેલા ચ'દ્ર સૂર્યની વ્યવસ્થાનું પ્રતિપાદન કરાય છે. ૧.
માનુષાત્તર પત પછી રહેલા સઘળાય દ્વીપ અને સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય વગેરે પાંચેય પ્રકારના જયાતિષી સ્થિર છે. ૨.
ચ'દ્ર અને સૂર્ય સ્થિર હાવાથી તેઓના નક્ષત્ર સાથેના યેાગસ બંધ પણ સ્થિર જ છે, તેથી હુ†મેશા સઘળા ચંદ્રો અભિજિત નક્ષત્રથી યુક્ત હાય છે અને બધાજ સૂર્યાં પુષ્યનક્ષત્રાથી યુક્ત હાય છે. ૩.
શ્રી જીવાભિગમસૂત્રમાં પણ કહ્યું છે કે-માનુષાત્તર પતથી બહાર રહેલ સઘળા ચ'દ્રો અને સૂર્યાંના ચેાગે સ્થિર છે, તેમાં ચંદ્રો અભિજીતનક્ષત્રથી યુક્ત હાય છે અને સૂર્યાં પુષ્યનક્ષત્રથી સહિત હાય છે. ૪.
ગિરિકૂટ આદિ ઉપર રહેલ સૂર્ય-ચંદ્ર વિગેરેનું આંતરૂ બે પ્રકારનું છે. તેમાં એક સૂર્યાંથી ચંદ્રનું ( ઉપલક્ષણથી ચંદ્રથી સૂર્ય'નુ' ) આંતરૂ અને બીજી એક સૂર્ય થી બીજા સૂર્યાંનુ અને એક ચંદ્રથી ખીજા ચ'દ્રનુ આંતરૂ આ મુજબ એ પ્રકારે છે. પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org