________________
૧૫૦
Jain Education International
ક્ષેત્રલેાક-સગ ૨૩
विश्वाश्वर्य दकीर्त्तिकीर्त्तिविजय श्रीवाचकेन्द्रातिषद्राजश्रीतन-योsaनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोप मे, सर्गोऽग्न्यक्षिमितः समाप्तिमगमत्पीयूषसारोपमः || ३२१ ।। ॥ इति श्रीलोकप्रकाशे मानुषोत्तरनगनरक्षेत्रनिरूपणो नाम ત્રયોવિંશતિતમઃ સના: સમાપ્ત: || ગ્રન્થાર્થ ૩૪૮ ॥
જેઓશ્રીની કીર્તિ વિશ્વને આશ્ચય કરનારી છે, એવા મહામહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજાના શિષ્યરત્ન અને માતા રાજશ્રી અને પિતા તેજપાલના પુત્ર, એવા શ્રી વિનયવિજયજી મહારાજાએ નિશ્ચિત એવા જગતના તત્ત્વાને પ્રકાશિત કરવા માટે દ્વીપક સમાન, જે આ કાવ્યગ્રંથ રચ્ચેા છે, તેના અમૃતના સારરૂપ આ ત્રેવીસમા સ સમાસ થયેા. ૩૨૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org