SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત ચૈત્યોનું માપ ૧૪૮ तानि द्वादश सार्द्धानि, पृथवोऽष्टादशोच्छिताः । विधाप्येतदर्धमाना, व्यन्तराणां जिनालयाः ॥ ३१५ ॥ ज्योतिष्कगतचैत्यानां, न मानमुपलभ्यते । प्रायः क्वाप्यागमे तस्मादस्माभिरपि नोदितम् ॥ ३१६ ॥ येऽथ मेरुचूलिकासु, तथैव यमकाद्रिषु । काञ्चनाद्रिदीर्घवृत्तवेताढयेषु ह्रदेषु च ॥ ३१७ ।। तथा दिग्गजकूटेषु, जम्ब्वादिषु द्रमेषु च । प्रागुक्तेषु च कुप्डेषु, निरूपिता जिनालयाः ॥ ३१८ ॥ क्रोशार्द्धपृथुलाः क्रोशदीर्घाश्चापशतानि च । चत्वारिंशानि ते सर्वे, चतुर्दश समुच्छिताः ॥ ३१९ ॥ चैत्यानि यानि रचितानि जिनेश्वराणां । मन्यान्यपीह भरतप्रमुखर्जगत्याम्तेष्वाहतीः प्रतिकृतीः प्रणमामि भक्त्या, त्रैकालिकीस्त्रिकरणामलतां विधाय ॥ ३२० ॥ ( वसन्ततिलका ) વ્યંતરવાસના ચિત્યે સાડાબાર યોજન લાંબા, સવા છ જન પહોળા અને નવ જન ઉંચા છે] ૩૧૪-૩૧૫. જયોતિષીદેના વિમાનમાં રહેલ શાશ્વત ચોનું માપ કઈ પણ આગમમાં મળતું નથી તેથી અમે પણ કહ્યું નથી. ૩૧૬. હવે મેરૂપર્વતની ચૂલકાઓ, યમકપર્વતે, સર્વે કાંચન પર્વત, દીર્ઘ અને વૃત્ત બને પ્રકારના વૈતાઢ્ય પર્વતે, સઘળા દ્રહોમાં તથા દિગ્ગજકૂટ, જંબૂ આદિ વૃક્ષો અને આગળ કહેવાયેલા સઘળા કુંડો–આ તમામ સ્થાનોમાં બતાવાયેલ, જે શાશ્વત ચિત્ય છે, તે સર્વે એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહોળા અને ચૌદસો ચાલીશ (૧૪૪૦) ધનુષ્ય ઉંચા છે. ૩૧૭–૩૧૯. આ જગતમાં ભરત મહારાજા વગેરે દ્વારા અન્યપણુ જે જિનેશ્વરદેવોના ચૈત્ય બનાવેલા છે અને તેમાં રહેલ જે અરિહંત પરમાત્માની પ્રતિકૃતિ (પ્રતિમા ) ઓ છે, તે સર્વેને મનવચન-કાયારૂપ ત્રિકરણની નિર્મલતાપૂર્વક, ત્રણેય કાળે ભક્તિપૂર્વક હું પ્રણામ કરું છું. ૩૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy