________________
૧૪૮
ક્ષેત્રલોક-સગ ૨૩ जघन्यतः सप्त हस्ताः, इह तु पञ्च धनुःशतानि संभाव्यते इत्युक्तमिति ज्ञेयं ।
वैमानिकविमानेषु, द्वीपे नन्दीश्वरेऽपि च । कुण्डले रुचकद्वीपे, प्रासादा ये स्युरर्हताम् ॥ ३०९ ॥ योजनानां शतं दीर्घाः, पञ्चाशतं च विस्तृताः । उत्तुङ्गाः कथिताः प्राज्ञैर्योजनानां द्विसप्ततिम् ॥ ३१० ॥ देवकुरूत्तरकुरुसुमेरुकाननेषु च । वक्षस्कारभूधरेषु, गजदन्ताचलेष्वपि ॥ ३११ ।। इपुकाराद्रिषु वर्षधरेषु मानुपोत्तरे । असुराणां निवासेषु, ये प्रागुक्ता जिनालयाः ॥ ३१२ ॥ पञ्चाशतं योजनानि, दीर्घास्तदर्द्धविस्तृताः । षटत्रिंशतं योजनानि, ते चोत्तुङ्गाः प्रकीर्तिताः ॥ ३१३ ॥ नागादीनां निकायानां, नवानां भवनेषु ये । जिनालया योजनानां, दीर्धास्ते पञ्चविंशतिम् ॥ ३१४ ॥
ઉસેધ પ્રમાણે ઉંચાઈથી પાંચસે ધનુષ્ય અને જઘન્યથી સાત હાથની હેય છે. અને અહીં તે (સૂર્યાભવિમાનમાં) પાંચસો ધનુષ્યની ઉંચાઈ સંભવે છે એમ જાણવું.
વૈમાનિકના વિમાનોમાં, નદીશ્વરદ્વીપમાં, કુંડલદ્વીપમાં અને રુચકદ્વીપમાં અરિહંત પરમાત્માના જે જિનાલય છે, તે સે (૧૦૦) યોજન લાંબા પચાસ (૫૦) યોજન પહેલા અને બોત્તર (૭૨) યોજન ઉંચા-એમ પંડિત પુરૂષોએ કહ્યું છે. ૩૦-૩૧૦.
દેવકુરૂ-ઉત્તરકુરૂ, મેરૂપર્વતના વને, વક્ષસ્કારપર્વતે, ગજદન્તપર્વતે, ઇપુકાર પર્વતે, વર્ષધર પર્વત, માનુષેત્તરપર્વત અને ભવનપતિમાં અસુરકુમાર નિકાયના આવાસોમાં, જે શાશ્વત જિનાલયે પહેલા કહેલા છે તે, પચાશ યોજન લાંબા, પચીસ યોજના પહોળા અને છત્રીશ યેાજન ઉંચા કહેલ છે. ૩૧૧-૩૧૩.
ભવનપતિના બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર વગેરે નવનિકાયના ભવનોમાં જે શાશ્વત ચઢ્યો છે, તે સર્વે પશ્ચીસ યોજન લાંબા, સાડાબાર યોજન પહેલા અને અઢાર
જનની ઉંચાઈવાળા છે, અને વ્યતરોના આવાસોમાં જે શાશ્વત ચૈત્યનું માપ (ત્રણેય રીતે લખાઈ-પહોળાઈ-ઉંચાઈ) નવનિકાયના ચિત્ય કરતાં અર્ધ-અર્ધ જાણવું [અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org