SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ક્ષેત્રલાક-સ ૨૩ शतं सप्तत्या समेतं, चक्रिजेतव्यभूमयः । મરતાઘા ગક્ષેત્રી, વિનયાઃ યુિ તમ્ ॥ ૨૪૬ ॥ आभियोगिक विद्याभृच्छ्रेणीनां सर्वसंख्यया । साशीतीनि षट् शतानि, विद्याभृतां पुराणि च ।। २४७ ।। अष्टादश सहस्राणि शतानि सप्त चोपरि । અયોધ્યાવિરા ધાન્ય, શતં સપ્તતિસંયુતમ્ ॥ ૨૪૮ ॥ पती इह चन्द्राणां द्वे च पङ्की विवस्वताम् । શાન્તરિતાર્થે, પતત્ર ૪ વર્ષઃ ॥ ૨૪૧ ॥ प्रतिपति च षट्षष्टिसंख्याकाः शशिभास्कराः । सूचीण्या स्थिता जम्बूद्वीपेन्दुर विभिः समम् ॥ ५० ॥ एवं पङ्कयश्चतस्रोऽपि, पर्यटन्ति दीवानिशम् । मृगयन्त्य इवाशेषवञ्चकं कालतस्करम् ।। २५१ ॥ ચક્રવર્તિઓને જીતવા ચેાગ્ય ષટ્ખ઼ડમય ભૂમિએ એકસાનેસીત્તેર (૧૭૦ ) છે. તેમાં ભરતઆદિ દશક્ષેત્રે છે (૫ ભરત + ૫ અરવત) અને એકસાને સાઈઠ વિજયા છે (૫ વિદેહ અને એક-એકમાં ૩૨ વિજયા ૩૨x૫=૧૬૦) એમ સર્વે મળીને એકસાને સીત્તેર (૧૭૦) ચક્રર્વાર્તને જીતવા ચેાગ્ય ભૂમિએ હોય છે. ૨૪૬. આ મનુષ્યક્ષેત્રમાં આભિયાગિક દેવાની અને વિદ્યાધરાની શ્રણિએની સખ્યા સે ને એ’શી ( ૧૭૦x૪=૬૮૦) હેાય છે. ( એકેકવતાઢ્ય પર્વત ઉપર એ આભિયાગિક દેવાની અને એ વિદ્યાધરની એમ ચાર-ચાર શ્રેણિએ હોય છે. ) તેમજ વિદ્યાધરાના નગરાની સર્વ સંખ્યા અઢારહજાર સાતસેા (૧૭૦×૧૧૦=૧૮૭૦૦) છે. એકેક વૈતાચપ ત ઉપર એકસેાનેદશ (૧૧૦) નગરો છે તથા અાધ્યાદિ. રાજધાનીએ એકસે ને સીત્તેર (૧૭૦) છે. ૨૪૭-૨૪૮. આ મનુષ્યક્ષેત્રમાં એકેકથી અન્તરિત એવી ચંદ્રની એ અને સૂર્યની એ-એમ કુલ ચાર પુક્તિઓ છે. ૨૪૯. આ દરેક પક્તિઓમાં છાસઠ ચ'દ્રો અને છાસઠ (૬૬-૬૬) સૂર્યા રહેલા છે. અને તે ચંદ્ર-સૂર્ય જ'ભૂદ્રીપમાં રહેલ ચ'દ્ર અને સૂર્યની સમશ્રણમાં રહેલ છે. ૨૫૦. Jain Education International આ રીતે ચંદ્ર – સૂર્યની આ ચારેય પંક્તિએ રાત – દિવસ સતત પટન કરી રહેલી છે. તે જાણે કે બધાને ઠગનાર કાલરૂપી ચારને શેાધતી ન હેાય ? તેવી જણાય છે ! ૨૫૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy