SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવતિનાં રત્નોની વિગત ૧૩૫ दीवे अडसद्धिं चक्किविजया य अडसहि रायहाणीओ, तत्थ ण उक्कोसपए अडसहि अरहंता समुप्पज्जिसु वा ३, एवं चक्कवट्टी समुप्पन्जिसु वा ३, एवं बलदेवा वासुदेवा समु०, पुखरदीबड्ढेणं अडसद्धि विजया, एवं अरिहंता समु० जाव વાસુલેવા,” યુઋમિતિ છું ! સ્થાત્રિીનાં વવશરાતિ બૈિશાડત્ર સરથા जघन्यतश्चक्रिभोग्यं, तेषां शतमशीतियुक् ॥ २४२ ॥ उत्कर्षतश्चक्रिभोग्यनिधीनां पुनरेकदा । पञ्चाशताधिकानीह, स्युः शतानि त्रयोदश ॥ २४३ ॥ उत्कर्षतोऽत्र रत्नानां, स्युः शतान्येकविंशतिः । जघन्यतः पुनस्तेषां, द्विशत्यशीतिसंयुता ॥ २४४ ॥ पञ्चाक्षकाक्षरत्नानां, चत्वारिंशं शतं भवेत् । जघन्येनोत्कर्षतश्च सपश्चाशं सहस्रकम् ॥ २४५ ॥ ઉત્કૃષ્ટ પદે અડસઠ (૬૮) અરિહંત પરમાત્માઓ થયા છે. થાય છે, અને થશે, એજ રીતે ચક્રવર્તિઓ, બલદે અને વાસુદેવે પણ ઉત્કૃષ્ટ પદે (૬૮) અડસઠ થયા છે, થાય છે અને થશે. પુષ્કરાઈ દ્વીપાર્ધમાં પણ આજ રીતે અડસઠ (૬૮) વિજયમાં તીર્થકર, ચક્રવર્તિઓ વાસુદેવ અને બલદે, થયા છે, થાય છે અને થશે, આ પ્રમાણે કહેલું સમજવું. (આ મનુજ ક્ષેત્રમાં) ઉત્કૃષ્ટથી નિધિઓની સત્તા (વિદ્યમાનતા) પંદરનેત્રીસ (૧૭૧૪–૧૫૩૦)ની હોય છે. તેમાં જઘન્યથી ચક્રવર્તિને ભાગ્યનિધિઓ એકસેને શી (૨૦૪૯–૧૮૦) હોય છે. ૨૪૨. એક સમયે ચક્રવર્તિને ભાગ્ય એવી નિધિએ ઉત્કૃષ્ટથી તેરસને પચાસ (૧૩૫૦) (૧૫૦૪૯=૧૩૫૦ ) હોય છે. ૨૩૪. ચક્રવતિના જે ચૌદરત્ન હોય છે, તે ઉત્કૃષ્ટથી એકવીસસે (૧૫૦૪૧૪=૧૦૦) હોય છે. અને જઘન્યથી બસોનેએંશી રત્ન (૨૦૪૧૪–૨૮૦) હોય છે. આમાં પંચેન્દ્રિયર અને એકેન્દ્રિયરત્ન એમ બે વિભાગ પાડીએ તે જઘન્યથી એકેન્દ્રિય અને પંચેન્દ્રિરની (પ્રત્યેકની ) સંખ્યા એકસોનેચાલીસ (૨૦૪=૧૪૦)ની હોય છે. અને ઉત્કર્ષથી તેની પ્રત્યેકની) સંખ્યા એકહજારને પચાસ (૧૫૦૪૭=૧૦૫૦)ની હોય છે. ( અને કુલ સંખ્યા ૧૪૦૪૨=૨૮૦ ૧૦૫૦૪૨=૨૧૦૦) ૨૪૪–૧૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy