SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ક્ષેત્રલોક-સગ ૨૩ उक्ताजघन्यानास्तु, विहरन्तो भवन्ति न । તોડડપિ થાયથા, શુધ્ધાવસ્થા / રરૂ૭ | कोटिद्वयं केवलिनो, द्वे च कोटिसहस्रके । साधवः स्युर्जघन्येन, न्यूना इतो भवन्ति न ॥ २३८ ॥ यद्यकः केवली तेभ्यः, सिद्धयेत्साधुर्दिवं व्रजेत् । तदाऽवश्यं भवेदन्यः, केवली प्रव्रजेत्परः ।। २३९ ॥ चक्रिशाङ्गिशीरिणां च, शतं पश्चाशताधिकम् । उत्कर्षतो जघन्येन, ते भवन्तीह विंशतिः ॥ २४० ।। तथोक्तं-प्रवचनसारोद्धारे "उकोसेणं चक्की सयं दिवढं च कम्मभूमीसुं । वीसं जहन्नभावे केसवसंखावि एमेव ॥ २४१ ॥" जम्बूद्वीपप्रज्ञप्त्या अप्ययमेवाभिप्रायः, श्रीसमवायांगे तु-" धायईसंडे गं વિહરમાન ભગવાનની જે જઘન્યસંખ્યા (વીશ કે દશ) કહી ગયા, તેનાથી ઓછી સંખ્યામાં ભગવાન વિહરમાન હોય તેવું બનતું નથી. એટલે તે સિવાય બીજા શ્રી તીર્થકરદે યથાયોગ્ય સ્થાને ગૃહસ્થાદિ અવસ્થામાં તે હોઈ શકે છે. ફક્ત વિહરમાન અવસ્થામાં જઘન્યથી (૨૦ યા ૧૦) હોય છે. ૨૩૭. કેવલીએ જઘન્યથી બેક્રોડ (૨૦૦,૦૦,૦૦૦) હોય છે. અને સાધુભગવંતે બે હજાર ક્રોડ (૨૦૦૦,૦૦૦૦૦૦૦ ) હોય છે. તેથી ન્યૂન તે હોય જ નહિં. ૨૩૮. આ બેકોડ કેવલજ્ઞાનીમાંથી કઈ એક કેવલજ્ઞાની ભગવંત મેક્ષે જાય, તો તેમના સ્થાને અન્ય કેઈપણ એક તે કેવલજ્ઞાની પેદા થાય જ અને કોઈ એક દીક્ષા ગ્રહણ કરે તેમજ બેહજાર ક્રોડ સાધુમાંથી કેઈ એક સાધુ દેવલોકમાં જાય કે કેવલી બને તે તેમના સ્થાને કોઈ એક નવા પ્રવ્રુજિત અવશ્ય થાય જ અન્યથા કેવલીની અને સાધુએની જઘન્યસંખ્યામાં પણ ન્યૂનતાની આપત્તિ આવે ! ૨૩૯, ચક્રવર્તિઓ – વાસુદેવે અને બલદે ઉત્કૃષ્ટ એકસને પચાસ (૧૫૦) હોય છે. અને જઘન્યથી તેઓ વીશ હોય છે. ૨૪૦. આ વાત પ્રવચનસારોદ્ધારમાં પણ ટાંકવામાં આવી છે કે-કર્મભૂમિઓમાં ઉત્કૃછથી ચક્રવર્તીઓ એકસને પચાસ હોય છે અને જઘન્ય પણે વિશ હોય છે. વાસુદેવની (બલદેવ) પણ સંખ્યા આ મુજબ જ જાણવી. ૨૪૧. જબુદ્વીપપ્રજ્ઞપ્તિને પણ આ જ અભિપ્રાય છે. પરંતુ શ્રી સમવાયાંગ સૂત્રમાં તેને કહ્યું છે કે–ધાતકીખંડદ્વીપમાં અડસઠ ચકવર્તિઓના વિજયે હોય છે. અને તેમની રાજધાની પણ અડસઠ (૬૮) હોય છે. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy