SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ વિહરમાન જિન તથા તેમને પરિવાર ते चामी - सीमंधरं १ स्तौमि युगंधरं २ च, बाहुं ३ सुबाहुं ४ च सुजातदेवम् ५ । स्वयंप्रभं ६ श्रीवृषभाननाख्य ७ मनन्तवीर्ये ८ च विशालनाथम् ९ ॥२३२॥ ( ૩૧. ) सूरप्रभ १० वज्रधरं ११ च चंद्राननं १२ नमामि प्रभुभद्रबाहुम् १३ । भुजङ्ग १४ नेमिप्रभ १५ तीर्थनाथावथेश्वरं १६ श्रीजिनवीरसेनम् १७ || २३३ || ( ૩૧૦ ) स्वीमि च महाभद्रं १८, श्रीदेवयशसं १९ तथा । અદ્વૈતમનિતીય ૨૦, ઇન્દ્રે વિશતિમહતામ્ ॥ ૨૩૪ ॥ પ૨પિ વિàદેપુ, વાર્દ્રયોઃ ચિત્ત । ઇòય વિજ્ઞાત, સમયજ્ઞનીશિતઃ ॥ ૨રૂપ ॥ दशैव विहरन्तः स्युर्जघन्येन जिनेश्वराः । સૂપુ: સૂય: વિદ્, તત્ત્વ વેત્તિ ત્રિષારુવિત્ ॥ ૨૩૬ ॥ तथोक्तं प्रवचनसारोद्धारसूत्रे 'सत्तरिसयमुकोसं जहन्न वीसा य दस य विहरंति' इति, વીસ વિહરમાન તીર્થંકર પરમાત્માના નામેઃ (૧) શ્રી સીમંધરસ્વામી (૨) શ્રી યુગમ`ધરસ્વામી (૩) શ્રી બાહુસ્વામી (૪) શ્રી સુબાહુસ્વામી (૫) શ્રી સુન્નતસ્વામી (૬)શ્રી સ્વયં.પ્રભસ્વામી (૭) શ્રી વૃષભાનનસ્વામી (૮) શ્રી અનન્તવીĆરવાસી (૯) શ્રી વિશાલનાથ (૧૦) શ્રી સૂરપ્રભવામી (૧૧) શ્રી વજ્રધરસ્વામી (૧૨) શ્રી ચંદ્રાનનસ્વામી (૧૩) શ્રી ભદ્રખાહુસ્વામી (૧૪) શ્રી ભુજગસ્વામી (૧૫) શ્રી નેમિપ્રભસ્વામી (૧૬) શ્રી તીનાથ અથવા શ્રી ઈશ્વરનાથસ્વામી (૧૭) શ્રી વીરસેનસ્વામી (૧૮) શ્રી મહાભદ્રસ્વામી (૧૯) શ્રી દેવયશાસ્વામી (૨૦) શ્રી અજિતવી સ્વામી. આ વીશેય શ્રી તીર્થંકર પરમાત્માએની હું સ્તુતિ કરૂં છું, નમન કરૂ છું. વંદન કરૂ છું. ૨૩૨-૨૩૪. અહીં કેટલાક આચાર્યા કહે છે, કે પાંચેયવિદેહમાં પૂર્વાધ અને અપરામાં વિચરતા એક-એક તીર્થંકર પરમાત્માએની અપેક્ષાએ જઘન્યથી દશ (૧૦) તીર્થંકર પરમાભાએ વિચારતા હોય છે. ( એ પ્રમાણે તેઓ સ'ગતિ કરે છે.) આ વિષયમાં તત્ત્વ (સત્ય) તા કેલિભગવ`તા જાણી શકે. ૨૩૫-૨૩૬, Jain Education International ૧૩૩ પ્રવચનસારોદ્વાર સૂત્રમાં પણ આજ વાત કરતાં કહ્યું છે કે-ઉત્કૃષ્ટા એકસેસનેસીત્તેર શ્રી તીર્થંકર પરમાત્માએ વિચરતા હોય છે. અને જઘન્યથી વીશ અથવા દા શ્રી અરિહંત પરમાત્માએ વિચરતા હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy