SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ક્ષેત્રક-સગ ૨૩ પર્વ સિરિર્ઝક્ષા, શતિય સત્ર | भवंति मनुजक्षेत्रे, नद्योऽन्यस्मिन् मते पुनः ॥ २२७ ॥ एकोननवतिलक्षाः, सहस्रा पष्टिरेव च । एतच्चान्तरापगानां, पृथकतन्त्रविवक्षया ॥ २२८ ॥ इदं च नदीसर्वाग्रे जम्बूद्वीपगतमहानदीतुल्यपरिवाराणां धातकीखण्डपुष्करा - गतमहानदीनां संभावनयोक्तं, धातकीखण्ड पुष्करा योमहानदीनां परिवारे जम्बूद्वीपवर्तिमहानदीपरिवारापेक्षया द्वैगुण्यादिविशेषस्तु बृहत्क्षेत्र विचारादिपु क्वापि न दृष्ट इति नोक्त इति ज्ञेयं । उत्कर्षतो जिना अत्र, स्युः सप्तत्यधिकं शतम् । ते द्वितीयाईतः काले, विहरन्तोऽभवनिह ।। २२९ ॥ केवलज्ञानिनामेवमुत्कर्षान्नव कोटयः । नव कोटिसहस्राणि, तथोत्कर्षेण साधवः २३० ॥ जघन्यतो विंशतिः स्युभगवन्तोऽधुनापि ते । विदेहे वेब चत्वारश्चत्वारो विहरन्ति हि ॥ २३१ ॥ (૭૨,૮૦,૦૦૦) થાય છે. જ્યારે ભિન્ન શાસ્ત્રની વિવક્ષાથી તે એકમતે આન્તર નદીઓના પરિવારની નદીઓની સંખ્યા નેવ્યાસી લાખ સાઇઠહ જાર(૮૯,૬૦,૦૦૦) થાય છે. ર૨૨-૨૨૮. જબૂદ્વીપમાં રહેલી મહાનદીઓના પરિવારની જેમજ ધાતકીખંડ અને પુષ્કરાઈ દ્વીપની મહાનદીઓને પરિવાર હશે? એમ સંભાવના કરીને નદીઓની આ ટોટલ સંખ્યા જણાવી છે. કારણ કે ધાતકીખંડ અને પુષ્પરાધ ક્ષેત્રમાં રહેલી મહાનદીઓનો પરિવાર, જબૂદ્વીપમાં રહેલી મહાનદીઓના પરિવાર કરતાં ડબલ છે–એવું બ્રહક્ષેત્ર વિચારાદિ કઈ પણ ગ્રંથમાં જોવાયું (કહેલ) નથી, તેથી અહીં કહેલ નથી–એમ જાણવું. આ મનુષ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર ( ૧૭૦ ) તીર્થંકર પરમાત્માએ હોય છે. તે આ અવસર્પિણ કાળમાં બીજા તીર્થંકર પરમાત્મા, શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં એકસોને સીત્તેર (૧૭૦) ભગવાન વિચરતા હતા. ૨૨૯. તેવી રીતે કેવલજ્ઞાનીઓ ઉત્કૃષ્ટથી નવકરોડ (૯૦૦,૦૦,૦૦૦ ) હોય છે, અને સાધુભગવંતે ઉત્કૃષ્ટથી નવહજાર કરોડ (૯૦૦૦,૦૦૦૦૦૦૦) હોય છે. ૨૩૦. ( આ ઉત્કૃષ્ટની વાત થઈ હવે જઘન્યની વાત આ મુજબ છે) જઘન્યથી વીસ તીર્થંકર પરમાત્મા વિચરતા હોય છે. અને તે રીતે વર્તમાનમાં પણ પાંચેય વિદેહમાં ચાર–ચાર તીર્થંકર પરમાત્મા વિચરી રહ્યા છે. તે આ પ્રમાણે (જબુદ્વીપમાં-૪, ધાતકીખંડમાં ૮, પુકરાઈ માં ૮=૨૦) ૨૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy