SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ સૂર્ય ચંદ્ર આદિની સંખ્યા द्वात्रिंश शतमित्येवं, नरक्षेत्रे हिमांशवः ।। द्वात्रिंशं शतमश्चि, शोभन्तेऽदभ्रतेजसः ।। २५२ ॥ નક્ષત્રાનાં પક, વીવેટિદા प्रतिपसि च षट्षष्टिः, षट्पष्टिः स्युरुडून्यपि ॥ २५३ ।। जम्बूद्वीपस्थतत्तद्भः, पङ्कन्या चरन्त्यमून्यपि । जम्बूद्वीपग्रहैः पशथा, चरन्त्येवं ग्रहा अपि ॥ २५४ ॥ ग्रहाणां पतयश्चात्र, पट्सप्तत्यधिकं शतम् ।। प्रतिपति च षट्पष्टिः, षट्षष्टिः स्युग्रहा अपि ॥ २५५ ॥ एवं च-भानां शतानि पत्रिंशत् , पण्णवत्यधिकान्यथ । एकादश ग्रहसहस्राः शताः पोडशाश्च पट् ॥ २५६ ॥ स्युस्ताराः कोटिकोटयोऽत्राष्टाशीत्या लक्षकैर्मिताः । सहस्रैरपि चत्वारिंशता शनैश्च सप्तभिः ॥ २५७ ॥ આ રીતે આ મનુષ્યક્ષેત્રમાં એકને બત્રીશ (૧૩૨) તેજસ્વી ચંદ્ર અને એકસોને બત્રીસ (૧૩૨) સૂર્યો છે. ૨૫૨. આ મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રની છપન પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો છે (જેમકે અભિજીત નક્ષત્રની એક પંક્તિ અને તે એક પંક્તિમાં ૬૬-અભિજીત નક્ષત્ર છે. તેમ એવા (અભિજીત જેવા) છપ્પન (૨૮૪૨=પ૬ ) નક્ષત્ર તેની છપ્પન પંક્તિ અને એક-એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્ર આવે છે.) ૨૫૩. અર્થાત્ જંબૂદ્વીપમાં રહેલ તે-તે નક્ષત્રોની લાઈનમાં સર્વ તે–તે નક્ષત્ર ફરે છે અને તે જ રીતે જંબુદ્વીપમાં રહેલ તે-તે રહોની પંક્તિમાં તે સર્વ ગ્રહો પણ ફરે છે. ૨૫૪. ( આ મનુષ્યક્ષેત્રમાં ) ગ્રહોની એક છત્તર (૧૭૬) પંક્તિઓ છે અને એ કેક પંક્તિમાં ૬૬-૬૬ ગ્રહો છે. (અહીં પણ અભિજીત નક્ષત્રની માફક જાણવું) ૨૫૫. આ રીતે મનુષ્યક્ષેત્રમાં સર્વે મળીને છત્રીસસોને છ— (૩૬૯૬) નક્ષત્ર છે. અને અગિયારહજાર છસોને સેલ (૧૧,૬૧૬) ગ્રહો છે. ૨૫૬. આ મનુષ્યક્ષેત્રમાં સર્વે મળીને અડ્યા સીલાખ ચાલીસ હજાર, સાતસો કડાકેડી ( ૮૮,૪૦,૭૦૦) તારાઓ છે. ૨૫૭. ક્ષે-ઉ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy