SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તંત્ર — - सार्द्धं सहस्रं वैताढ्यकूटानां त्रिंशताऽधिकम् । शेषाद्रिकूटानामष्टशती षडधिका भवेत् || २१९३ ॥ सहस्राङ्काः पञ्चदशेत्येवं कूटानि भूभृताम् । सर्वाग्रेणैकपञ्चाशे, द्वे सहस्रे शतत्रयम् ॥ २१४ ॥ भद्रसालवने मेरोर्यानि दिक्षु विदिक्षु च । તાનિ ગિટાનિ, રવરિશસ્ત્રવિદ્ ॥ ૨૧ ॥ द्रूणां दशानामष्टाष्ट, यानि दिक्षु विदिक्षु च । कूटानि तान्यशीतिः स्युर्नृक्षेत्रे सर्वसंख्यया ॥ २१६ ॥ शतं वृषभकूटानां सप्तत्याऽधिकमाहितम् । મત્સ્યેય મૂમિટા, વસ્યાર્થ શતયમ્ ॥ ૨૭ ॥ Jain Education International महावृक्षा दश तत्र, पञ्च शाल्मलिसंज्ञकाः । शेषा जम्बूर्धातकी च, पद्मथान्त्यौ महापरौ ॥ २१८ ॥ महादात्रिंशदिह, पञ्चाशच्च कुरुह्रदाः । भवत्यशीतिरित्येवं, ह्रदानां सर्वसंख्यया ।। २१९ ॥ ་ ક્ષેત્રલેાક—સંગ ૨૩ (૧૭૦૪=૧૫૩૦) છે. બાકીના પાના ફૂટ। આસાને છ (૮૦૬) છે. અને એકહજાર યેાજનના ઉંચાઇવાળા કૂટા પ`દર ( ૧૫ ) છે-એમ બધા મળીને પતાના ફૂટા એહજાર ત્રણસે એકાવન (૨૩૫૧)થાય છે. (૧૫૩૦+૮૦૬+૧૫=૨૩૫૧). જ્યારે ભૂમિકૂટા કુલ ખસેાનેવું (૨૯૦) થાય છે, તે આ પ્રમાણે ભદ્રશાલવનમાં મેરૂપર્યંતની દિશા અને વિદિશામાં રહેલ દિગ્ગજ ફૂટની ટાટલ સંખ્યા ચાલીસની (૮૪=૪૦) છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેલ દશ મહાવૃક્ષેાની દિશા અને વિદિશામાં આઠ-આઠ ફૂટો રહેલા છે તે સર્વે મળીને એશી (૮×૧૦=૮૦) થાય છે. મનુષ્ય ક્ષેત્રમાં બધા મળીને એકાને સીત્તેર વૃષભ ફૂટો છે-આ રીતે ભૂમિસંબંધી ( પૃથ્વી ઉપર રહેલ ) ફૂટા ફૂલ ખસેાને નેવુ (૨૯૦) થાય છે. (૪૦+૮૦+૧૭૦=૨૯૦). જે દશ મહાવૃક્ષેા છે તેમાં શામલી નામના પાંચ વૃક્ષો અને બાકીના પાંચ જંબૂવૃક્ષ-ધાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ-પદ્મવૃક્ષ-અને મહાપદ્મવૃક્ષ-આ પાંચ એ–એક વૃક્ષ છેઆ પ્રમાણે કુલ ૧૦ મહાવૃક્ષા છે. ૨૧૨-૨૧૮. આ નરક્ષેત્રમાં ત્રીસ મહાદ્નહેા છે અને પચાસ કુરૂક્ષેત્રનાં દ્રા-એમ કુલ સઘળા મળીને એંશી (૮૦) દ્રùા છે. ૨૧૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy