SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અઢી દ્વીપનાં પદાર્થો ૧૨૯ हैमवतं हरिबर्ष, पञ्च पञ्च पृथक् पृथक् । सर्वाण्यपि त्रिंशदेवं भवत्यकर्मभूमयः ॥ २०७ ॥ अन्तर्तीपाश्च षट्पञ्चाशदेवं युग्मिभूमयः । षडशीतिर्नरस्थानान्येवमेकोत्तरं शतम् ।। २०८ ॥ તથાત્ર મેરવદ પૂન્ન, વિંશતિષત્તાઃ | वक्षस्काराद्रयोऽशीतिः, सहस्रं काञ्चनाचलाः ॥ २०९ ॥ વિચિત્રા: Tખ્ય ચિત્રાય, શ્વાથ રમવાદ | दश त्रिंशद्वर्षधरा, इषुकारचतुष्टयम् ॥ २१० ॥ विंशतिवृत्तवैताढ्याः, शतं दीर्घाः ससप्ततिः । एकोनपञ्चाशान्य दिशतान्येवं त्रयोदश ॥ २११ ॥ अष्टौ दाढाः पार्वताः स्युः, कूटास्त्विह चतुर्विधाः । वैताढ्यशेषाद्रिसहस्रांकभूकूटभेदतः ॥ २१२ ॥ (૧૫) કર્મભૂમિઓ થાય છે. પાંચ (૫) દેવકુફ, પાંચ (૫) ઉત્તરકુરૂ, પાંચ (૫) હૈરયવતક્ષેત્ર, પાંચ (૫) રમ્યફક્ષેત્ર, પાંચ (૫) હૈમવતક્ષેત્ર અને પાંચ (૫) હરિવર્થક્ષેત્ર એમ ત્રીસ (૩૦) અકર્મભૂમિએ (૬૮૫=૩૦) થાય છે. વધારામાં છપ્પન અન્તરદ્વીપ છે, આ પ્રમાણે ટેટલ ક્યાસી (૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્ધી મેળવીને ) ગુગલિકેની ભૂમિ છે. અને કુલ મનુષ્યનાં સ્થાન એકને એક (૧૫+૩૦+૫૬=૧૦૧) થાય છે. ૨૦૫-૨૦૮. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ (૫) મેરૂ પર્વત છે, વીસ (૨૦) ગજદન્તપર્વત છે. એંશી (૮૦) વક્ષસ્કારપર્વત છે, એકહજાર (૧૦૦૦) કાંચનગિરિ પર્વત છે. પાંચ (૫) વિચિત્રનામના પર્વત છે. પાંચ (૫) ચિત્ર નામના પર્વત છે. દશ (૧૦) યમકપર્વત છે, ત્રીસ (૩૦) વર્ષધરપર્વત છે. ચાર (૪) પુકારપર્વત છે, વીસ (૨૦) વૃત્તવૈતાઢ્ય પર્વત છે, અને એકસોને સીત્તેર (૧૭૦ ) દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. આ રીતે કુલ સરવાળે કરતાં તેરસે ઓગણપચાસ (૧૩૪૯) પર્વત મનુષ્યક્ષેત્રમાં છે. (૫+૨૦+૮૦+૧૦૦૦+૫+૫+૧૦-૩૦+૪+૨૦૧૭=૧૩૪૯) ૨૦૯-૨૧૧. આ નરક્ષેત્રમાં પર્વતમાંથી નીકળનારી આઠદાઢાઓ છે. (હિમવંતપર્વતમાંથી ૪ નીકળે છે અને શિખરી પર્વતમાંથી ૪ નીકળે છે) કૂટે ચાર પ્રકારે છે, ૧, વૈતાદ્યપર્વતના, ૨, શેષ પર્વતના ૩, એકહજાર જનના (સહસકૂટ) ૪, ભૂમિસંબંધી (પૃથ્વી ઉપર રહેલ) કુટે, તેમાં વૈતાઢ્ય પર્વતના ફૂટે પંદરસેત્રીસ (૧૫૩૦) ક્ષે-ઉ. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy