SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક-સગ ૨૩ तथाहुः-"अरिहंतसमयबायरअग्गी विज्जू बलाहगा थणिआ । શાળાનનહિ૩વરાજ નિજ પુષિvi || ર૦૦ | ” एतत्सर्वमर्थतो जीवाभिगमसूत्रे चतुर्थप्रतिपत्तौ । क्षेत्रेषु पञ्चचत्वारिंशतीह भरतादिषु । अन्तर्वीपेषु षट्पञ्चाशत्येव संभवेन्नृणाम् ॥ २०१ ॥ बाहुल्याज्जन्म मृत्युश्च, वाद्धिवर्षधरादिषु । शेषेषु तु नृणां जन्म, प्रायेण नोपपद्यते ।। २०२ ॥ युग्मम् । मृत्युस्तु संहरणतो, विद्यालब्धिबलेन वा । गतानां तत्र तत्रायुःक्षयासंभवति क्वचित् ॥ २०३ ॥ अथैतस्मिन्नरक्षेत्रे, वर्षक्षेत्रादिसंग्रहः ।। क्रियते सुखबोधाय, तदर्थोऽयं ह्यपक्रमः ॥ २०४ ॥ अध्यौ द्वाविह द्वीपौ, द्वावेव च पयोनिधी । भरतान्यैरवतानि, विदेहाः पञ्च पञ्च च ॥ २०५ ॥ एवं पञ्चदश कर्मभूमयोऽत्र प्रकीर्तिताः । देवोत्तराख्याः कुरवो, हैरण्यवतरम्यके ॥ २०६ ॥ શાસ્ત્રમાં પણ કહ્યું છે, કે મનુષ્યક્ષેત્રની બહાર અરિહંતાદિ, સમયવ્યવસ્થા, બાદર અગ્નિકાય, વાદળા, વિજળી, ગરવ, મેઘ, ખાણ, નદી, નિધિ, સૂર્ય ચંદ્રનું ગ્રહણ, ગ્રહણથી મુકાવુ, કે તેની વૃદ્ધિ અને અયને આદિ કાંઈ નથી. ૨૦૦. આ સઘળીવાત અર્થથી શ્રી જીવાભિગમસૂત્રની ચોથી પ્રતિપત્તિમાં કહેલ છે. ભરતાદિ પીસ્તાલીસક્ષેત્રો (૧૫ કર્મભૂમિ અને ૩૦ અકર્મભૂમિ) અને છપ્પન અન્તરદ્વીપમાં જ બહુલતાએ મનુષ્યને જન્મ કે મૃત્યુ થાય છે, બાકીના સમુદ્રો અને વર્ષધરપર્વ (અઢીદ્વીપમાં રહેલ બે સમુદ્ર અને અઢીદ્વીપમાં રહેલ સઘળા પર્વતેમાં) મનુષ્યોને જન્મ પ્રાયઃ થતો નથી. જ્યારે ત્યાં મૃત્યુ સંભવી શકે છે કેમકે–ત્યાં (શેષ સમુદ્ર અને પર્વતમાં) દેવદ્રારા થએલા સંહરણથી અથવા તે વિદ્યા કે લબ્ધિના બળથી ગયેલા મનુષ્યોનું, જે ત્યાં આયુષ્યને ક્ષય થાય, તે ત્યાં મૃત્યુ સંભવે છે. પણ આવા બનાવો કવચિત્ બને છે. ૨૦૧-૨૦૩. મનુષ્યક્ષેત્રનું ટુંકમાં વર્ણન : હવે સુખપૂર્વક બંધ થાય તે માટે આ મનુષ્યક્ષેત્રમાં રહેલા વર્ષ–ક્ષેત્રાદિને સંગ્રહ કરાય છે, તેને પ્રારમ્ભ આ રીતે છે કે-આ મનુષ્યક્ષેત્રમાં અઢી (૨) દ્વીપ સમુદ્ર છે. બે (૨) સમુદ્ર છે. પાંચ (૫) ભરત પાંચ (૫) એરવત અને પાંચ (૫) મહાવિદેહ છે. આ પ્રમાણે પંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy