SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અઢીદીપની બહારનું વર્ણન ૧૨૭ एतावतो नरक्षेत्रात् , परतो न भवेन्नृणाम् । गर्भाधान जन्ममृत्यू, संमूर्छिमनरोद्भवः ॥ १९३ ॥ आसन्नप्रसवां कश्चिस्त्रियं नयति चेत्सुरः । नरक्षेत्रात्परं नासो, प्रसूते तत्र कर्हिचित् ॥ १९४ ॥ यदि कण्ठगतप्राणो, मनुष्यक्षेत्रतः परम् ।। मनुष्यो नीयते नासो, म्रियते तत्र कर्हिचित् ॥ १९५ ॥ अथावश्यंभाविजन्मक्षीणायुष्कौ च तो यदि । तदा सुरस्य तन्नेतुर्भवेद्वाऽन्यस्य कस्यचित् ॥ १९६ ॥ मनस्तथैव येनैनामासन्नप्रसवां स्त्रियम् । तं वा कण्ठगतप्राणं, नरक्षेत्रे पुनर्नयेत् ॥ १९७ ॥ युग्मम् । एवं नातः परमहर्निशादिसमयस्थितिः ।। न बादराग्निन नदी, न विद्यद्गजिनीरदाः ॥ १९८ ॥ नाहदाद्या न निधयो, नायने नैव चाकराः । नेन्दुवृद्धिक्षयौ नोपरागोऽन्द्वोर्न वा गतिः ॥ १९९ ॥ આ પિસ્તાલીસ લાખ જનના મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનું ગર્ભાધાન, જન્મ, મૃત્યુ અને સમુચ્છિમ મનુષ્યની ઉત્પત્તિ થાય નહિં. ૧૯૩. નજીકમાં જ પ્રસવ સમયવાળી કેઈ સ્ત્રીને કે ઈ દેવ મનુષ્યક્ષેત્રની બહાર લઈ -જાય, તે પણ ત્યાં (મનુષ્યક્ષેત્રની બહાર) તેને કદાપિ પ્રસવ થાય નહિ. ૧૯૪. મરવા પડેલા કેઈ માણસને કેઈ દેવ, મનુષ્યક્ષેત્રથી બહાર લઈ જાય, તે પણ ત્યાં તેનું મૃત્યુ થાય નહિં. ૧૫. હવે તે તે જીવોનો જન્મ (પ્રસવ ) કે મૃત્યુ અવશ્ય થનાર હોય, તે તે લઈજનાર દેવને અથવા તે અન્ય કોઈ દેવને તેવા પ્રકારનો વિચાર ઉદ્દભવે અને તેથી જ તે આસન્ન પ્રસવવાળી સ્ત્રીને અને તે કંઠગત પ્રાણવાળા મનુષ્યને મનુષ્યક્ષેત્રની અંદર અવશ્ય લઈ જ આવે. ૧૯૬-૧૯૭. આ મનુષ્યક્ષેત્રની બહાર શું શું નથી : આ મનુષ્યક્ષેત્રની બહાર દિવસ – રાત્રિ આદિની સમય વ્યવસ્થા, બાદર અગ્નિકાય, નદીઓ, વીજળી, ગરવ, વાદળા (મેઘ), અરિહંત-ચક્રવર્તીઓ આદિ, નિધિઓ, ઉત્તરાયણ કે દક્ષિણાયન, ખાણો, ચદ્રનીય–વૃદ્ધિ, ચંદ્ર-સૂર્ય વગેરેનું ગ્રહણ અને ચંદ્ર -સૂર્યાદિની ગતિ આદિ નથી. ૧૯૮-૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy