SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૩ ઋક્ષા: સતા સપ્ત, સંarળ શતાનિ ચ | चतुर्दशानि सप्तैव, योजनानां लवाष्टकम् ॥ १६२ ।। मेरुयुक्तभद्रसालायामात्प्रागुपदर्शितात् । गजदन्तद्वयहीनाच्छेषं जीवा कुरुद्वये ॥ १६३ ॥ સૃક્ષાશ્વતઃ પશિ, સત્તાનિ શતાનિ ના नवैव षोडशाढ्यानि, योजनानीति तन्मितिः ॥ १६४ ।। आयाममानयोः प्राच्यप्रतीच्यगजदन्तयोः । योगे भवेद्धनुःपृष्टं, कुरुद्वय इदं तु तत् १६५ ॥ ક્ષાર પત્રિોનસપ્તરિય સમ્રાટ ! शतत्रयं योजनानां, पञ्चत्रिंशत्समन्वितम् ॥ १६६ ॥ धातकीखण्डवदिहाप्यग्रतो नीलवद्रेिः । यमकावुदक्कुरुषु, सहस्त्रं विस्तृतायतौ ॥ १६७ ॥ વ્યાસ-પહોળાઈ આવે છે. આ પ્રમાણે કરતાં સત્તરલાખ, સાતહજાર–સાતસોને ચૌદ એજન+અંશ (૧૭,૦૭,૭૧૪+૬) આ એક કુરૂક્ષેત્રને વિસ્તાર થાય છે. ૧૬૧ ૧૬૨. “મેરૂ પર્વતની સાથે ભદ્રશાલ વનને આયામ જે પૂર્વે (૧૪૬–૧૪૭માં શ્લોકમાં) કહી ગયા, તેમાંથી બે ગજદત પર્વતોનો વિસ્તાર બાદ કરતા, જે આવે તે પ્રત્યેક કુરુક્ષેત્રની જીવા (દરી) જાણવી અને તે ચારલાખ- છત્રીસહજાર-નવસેને સેળ (૪,૩૬,૯૧૬) જન પ્રમાણ થાય છે. ૧૬૩–૧૬૪. પૂર્વદિશા અને પશ્ચિમદિશાના બે ગજદન્ત પર્વને આયામ ભેગો કરતાં જે સંખ્યા આવે. તે પ્રત્યેક કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ઠ થાય છે. અને તે છત્રીસ લાખ, ઓગણસીત્તેરહજાર–ત્રણસને પાંત્રીસ (૩૬,૬૯,૩૩૫) યોજનનું છે. ૧૬૫–૧૬૬. ઘાતકીખંડની જેમ અહીં પણ નીલવાન પર્વતની આગળ ઉત્તરકુરુક્ષેત્રમાં એકહજાર (૧૦૦૦) જનની લંબાઈ-પહોળાઈ વાળા બે યમક (યમક-જમક) પર્વત છે. આ ૪,૪૦,૯૧૬ યોજન=મેરૂ પર્વતની સાથે ભદ્રશાલ વનને આયામ ૪,૦૦૦ યોજન=બે ગજદન્ત પર્વતને વિસ્તાર ૪,૩૬,૯૧૬ યોજન=કુરૂબેત્રની જીવા. ૧૬,૨૬,૧૧૬ =પૂર્વદિશાનાં ગજદન્તપર્વતાને આયામ તથા ૨૦,૪૩,૨૧૯ ચો.=પશ્ચિમદિશાનાં ગજદન્તપર્વતોનો આયામ ૩૬,૬૯,૩૩૫ યોજન કુરૂક્ષેત્રનું ધનુષ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy