SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રનું અંતર ૧૨૩ ततःपरं ह्रदाः पञ्च, स्युर्दक्षिणोत्तरायताः । सहस्रांश्चतुरो दीर्घा, द्वे सहस्रे च विस्तृताः ॥ १६८ ।। नीलवतो यमकयोस्ताभ्यामाद्यदस्य च । मिथो ह्रदानां क्षेत्रान्तसीम्नश्च पञ्चमहदान् ॥ १६९ ॥ सप्ताप्येतान्यन्तराणि, तुल्यान्यकैककं पुनः । लक्षद्वयं योजनानां चत्वारिंशत्सहस्रकाः ॥ १७० ॥ शतानि नव सैकोनषष्टीनि योजनस्य च । सप्तक्षुण्णस्यैकभागस्तत्रोपपत्तिरुच्यते ॥ १७१ ॥ બે યમક પર્વતે પછી પાંચ દ્રહો આવે છે આ દ્રહ દક્ષિણ-ઉત્તર ચારહજાર (૪૦૦૦) જન લાંબા અને બેહજાર (૨૦૦૦) યોજન પહોળા છે. ૧૬૭.૧૬૮. નીલવાન પર્વતથી ક્ષેત્રના અંતભાગ સુધીમાં ૭ આંતર આવે છે. તે આ પ્રમાણે (૧) નીલવાન પર્વતથી બે યમક પર્વતનું (૨) બે યમક પર્વતથી પ્રથમ દ્રહનું (૩) પ્રથમ દ્રહથી બીજા દ્રહનું (૪) બીજા દ્રહથી ત્રીજા દ્રહનું (૫) ત્રીજા દ્રહથી ચોથા કહનું (૬) ચેથા દ્રહથી પાંચમા દ્રહનું અને (૭) પાંચમાં દ્રહથી ક્ષેત્રની સીમાનું આંતરુ. આ સાતેય આંતરા સમાન માપવાળા છે. તેમાંથી દરેકનું માપ બેલા ખ–ચાલીસહજાર–નવસોને ઓગણસાઇઠ એકસસમાંશ (૨,૪૦,૫૬) જન થાય છે. તેની ઘટના આ રીતે છે કેપાંચેય બ્રહની લંબાઈનો સરવાળે વીસ હજાર (૨૦,૦૦૦) જન થાય અને ૧૭,૦૭,૭૧૪ યોજને કુરુક્ષેત્રને વિસ્તાર ૨૧,૦૦૦ એજન પાંચ દ્રા અને યમક પવતનો વિસ્તાર બાદ કરવાને ૧૬,૮૬,૭૧૪ ૧૬,૮૬,૭૧૪ યોજનનાં સાત ભાગ કરતા, ૭) ૧૬૮૬૭૧૪ (૨૪૦૯૫૯ ૧૪ ૩૫ ૨૮ ૨૮ = ૨,૪૦,૯૫૯ યોજન દરેકનું અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy