SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કુરૂક્ષેત્રની છવા આદિ ૧૨૧ देवोत्तरकुरुभ्यश्च, प्रतीच्यां यो व्यवस्थितौ । विद्युत्प्रभगिरिर्गन्धमादनश्चायतावुभौ ॥ १५७ ॥ योजनानां पोडशैव, लक्षाः षड्विंशति तथा । सहस्राणि शतमेकं, संपूर्ण षोडशोत्तरम् ॥ १५८ ॥ इदं मानं पुष्करार्द्धप्राचीनार्धव्यपेक्षया। पश्चिमार्द्ध विपर्यासो, धातकीखंडवत् स तु ॥ १५९ ।। अष्टाप्येते गजदन्ता, नीलवनिषधान्तिके । સાવિત્તી, સૂક્ષ્મ મરવારિત છે ૬૦ || विदेहमध्यविष्कम्भान्मेरुव्यासे विशोधिते । शेषेऽद्धिते च विष्कम्भः, प्रत्येतव्य कुरुद्वये ॥ १६१ ॥ બે ગજદંત પર્વત છે, તે લંબાઈમાં સેળલાખ-છવીસહજાર–એકસોને સેળ (૧૬,૨૬,૧૧૬) યોજનનાં છે. આ પ્રમાણ પુષ્કરાઈ દ્વીપનાં પૂર્વાર્ધમાં રહેલા પર્વનું છે. પુષ્પરાધ દ્વીપના પશ્ચિમાર્ધમાં આનાથી વિપરીત છે અને તે વિપર્યાસ ધાતકીખંડની માફક જાણે. અર્થાત્ પશ્ચિમાર્ધના દેવકુરૂ અને ઉત્તરકુરૂની પૂર્વ દિશામાં રહેલ સૌમનસ અને માલ્યવાન નામના બે ગજદન્ત પર્વતેની લંબાઈ સેળલાખ-છવ્વીસ હજાર–એક ને સળ ( ૧૬,૨૬,૧૧૬ ) જનની છે. અને પશ્ચિમ દિશામાં રહેલ વિધુત્રભ અને ગધ -માદન નામના ગજદન્ત પર્વતેની લંબાઈ વીસલાખ-તેંતાલીસ હજાર-બને એગણીસ ( ૨૦,૪૩,૨૧૯) જનની છે. ૧૫–૧૫૯. આ આઠેય ગજદંત પર્વત નીલવાન અને નિષધ પર્વતની સમીપમાં ઉત્કૃષ્ટથી બે હજાર (૨૦૦૦) જન વિસ્તૃત છે. અને મેરુપર્વત પાસે જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ જેટલા વિસ્તૃત છે. ૧૬૦. મહાવિદેહ ક્ષેત્રનો જે મધ્યભાગનો વિકભ હોય, તેમાંથી મેરૂ પર્વતનો વિસ્તારબાદ કરો અને જે શેષ રહે, તેનો અર્થોભાગ કરવાથી દેવકુરૂ અને ઉત્તરકુરૂને જન - કળા ૩૪૨૪૮૨૨૮ - ૧૬ મહાવિદેહક્ષેત્રને મધ્યભાગને વિઠંભ ૯૪૦૦ - ૦૦ મેરૂપર્વતને વિસ્તાર બાદ કરતાં શેષ યોજના ૩૪૧૫૪૨૮ - ૧૬ બાદ કરતાં શેષ યોજનને અર્ધભાગ કરતાં ૧૭૦૭૭૧૪ - ૮ દેવકુર અને ઉત્તરકુરની પહોળાઈ આવી ક્ષે-ઉ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy