SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ षट्सप्ततिस्पृक त्रिशती, सहस्रास्त्रयक्ष संमिताः । ઢપયામોડર સક્ષાળિ, સર્વસને મવેત્ ।। ૨ ।। अत्रापीष्टान्य विष्कम्भवर्जितद्वीप विस्तृतेः । स्वस्वसङ्ख्याविभक्ताया, लभ्यतेऽभीष्टविस्तृतिः ॥ १५२ ॥ भावना धातकीखण्डवत् । महाविदेहविष्कम्भे यथेष्टस्थानगोचरे । शीताशीतोदान्यतरव्यासहीनेऽर्द्धिते सति ॥ १५३ ॥ विजयाँतर्नदीवक्षस्कारान्तिमवनायतिः । ज्ञायते सा तत्र तत्र स्थाने भाव्या स्वयं बुधैः ॥ १५४ ॥ अथ देवकुरूणां यः प्राच्यां सौमनसो गिरिः । તથોત્તરાળાં યઃ, પૂર્વાં માત્ત્વનિમા ॥ શ્વ ॥ त्रिचत्वारिंशत्सहस्रान्, लक्षा विंशतिमायतौ । एकोनविंशां द्विशतीं योजनानामुभावपि ॥ १५६ ॥ ક્ષેત્રલેાક-સગ ૨૩ સ'કલના ત્રણહજાર (૩૦૦૦) યાજન પ્રમાણ થાય છે અને બે વનમુખાના વિસ્તારના સરવાળે ત્રેવીસહજાર ત્રણસાને ઠંાંતેર યેાજનના (૨૩,૩૭૬) થાય છે, અને આ સઘળા વિસ્તાર ભેગા કરતાં પુષ્કરાના વિસ્તાર આઠલાખ (૮૦૦૦૦૦) યેાજનના થાય છે. ૧૪૮-૧૫૧. અહીંપણ ઇષ્ટક્ષેત્રાદિના વિસ્તાર જાણવા હાય, તા ઇક્ષેત્રાદિ સિવાયના અન્ય ક્ષેત્રાદિના વિસ્તાર દ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા અને તે બાકી રહેલા દ્વીપના વિસ્તાર ને પોત-પોતાની સંખ્યાથી ભાગવા દ્વારા ઈજવસ્તુના વિસ્તાર પ્રાપ્ત થાય છે. આની પદ્ધતિ ધાતકીખંડ મુજબ જાણવી. ૧૫૨, ધાતકીખંડની માફક મહાવિદેહ ક્ષેત્રમાં કોઇપણ ઇચ્છિત સ્થાનના વિષ્ણુભમાંથી શીતા કે શીતેાદા નદીનાં વિષ્ણુભને બાદ કરીને, તેનું અડધુ કર્યાબાદ, વિજય-અન્તની -વક્ષસ્કાર પર્વત, અને અન્તિમ વનની પહેાળાઈ, તે-તે સ્થાને જણાય છે–તે પ્રાણ પુરુષાએ સ્વય' વિચારી લેવું. ૧૫૩-૧૫૪. હવે દેવકુરૂની પૂર્વ દિશામાં સૌમનસ નામના ગજવ્રુત પર્વત છે. અને ઉત્તરકુરૂની પૂર્વ દિશામાં માહ્યવાન નામને ગજાંત પર્યંત છે. આ બન્ને પતાની લંબાઈ વીસલાખ–તે તાલીસહજાર-મસાને એગણીસ (૨૦,૪૩,૨૧૯) ચેાજનની છે. તેમજ દેવકુરૂ અને ઉત્તરકુરૂની પશ્ચિમ દિશામાં ક્રમશઃ રહેલા જે વિદ્યુત્પ્રભ અને ગન્ધમાદન નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy