SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્કરાનાં વન ૧૧૯ उपवर्षधरं गुर्वी, लध्वी च सरिदन्तिके । तेषां चतुर्णी कालोदबहिर्भागस्पृशां भवेत् ॥ १४४ ॥ चतुर्णां तु नरनगासन्नानी विस्तृतिर्गुरुः । शीताशीतोदान्तिकेऽन्या, नीलवन्निषधान्तिके ॥ १४५ ॥ पूर्वापरं भद्रसालवनायामः समन्वितः । मेरुविष्कम्भेण सह, गर्भभागात्मको भवेत् ॥ १४६ ॥ चत्वारिंशत्सहस्राणि लक्षाश्चतस्र एव च । योजनानां नवशती, निर्दिष्टा षोडशोत्तरा ॥ १४७ ।। पोडशानां विजयानां, व्याससंकलना त्वियम् । तिस्रो लक्षा योजनानां सहस्राणि च षोडश ॥ १४८ ॥ सप्तशत्यष्टोत्तराऽथ, वक्षस्कारमहीभृताम् । દાનાં તત્સવના, શુ: સાળિ વોશ | ૪ | षण्णामन्तनदीनां तु, व्याससङ्कलना भवेत् । सहस्राणि त्रीणि वनमुखयोरुभयोस्त्वियम् ॥ १५० ॥ કાલોદધિ સમુદ્રના બહારના ભાગને સ્પર્શ કરનાર ચાર વનમુખને ઉત્કૃષ્ટ વિસ્તાર વર્ષધર પર્વતે ( નિષધ-નીલવત ) પાસે છે. જયારે જધન્ય વિસ્તાર (શીતા-શીતદા) નદી પાસે છે. અને માનુષેત્તર પર્વતના અભ્યન્તર ભાગને સ્પર્શ કરનાર ચાર વનમુનો ઉત્કૃષ્ટ વિસ્તાર શીતા-શીતદા નદી પાસે છે. તેમજ નિષધ-નીલવંત પર્વત પાસે જઘન્ય વિસ્તાર છે. ૧૪૪–૧૪૫. મેરૂ પર્વતનાં વિસ્તારની સાથે ભદ્રશાલ વનને પૂર્વ-પશ્ચિમ આયામ ચાર-લાખચાલીશ હજાર–નવસેને સેળ (૪,૪૦,૯૧૬) જનને થાય છે. ૧૪૬-૧૪૭. સેળ વિજયના વિસ્તારની સંકલના-સરવાળા કરતાં, તેની સંખ્યા ત્રણ લાખ-સેલ હજાર-સાતસોને આઠ (૩,૧૬,૭૦૮) જનની છે. અને આઠ વક્ષસ્કાર પર્વતના વિસ્તારની સંકલના સેલહજાર (૧૬૦૦૦) યોજનની થાય છે. છ અન્તર્નાદીઓની વ્યાસ ૪૪૦૮૧૬– મેરુના વિસ્તાર સહિત ભદ્રશાલવનની પૂર્વ-પશ્ચિમ લંબઈ ૩૫૬૭૦૮- સોળ વિજયને વિસ્તાર. ૧૬૦ ૦૦- આઠ વક્ષસ્કારનો વિસ્તાર, છ અત્તર નદીઓને વિસ્તાર, ૨૩૩૭૬- બે વનમુખને વિસ્તાર. ૩૦૦૦ - ૮ ૦૦૦૦૦ પુકરાઈને વિસ્તાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy