SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ક્ષેત્રલોક-સગ ૨૩ एतत्कुण्डान्तर्गताच, द्वीपाः प्रोक्ता महर्षिभिः । પઝાશે રોજનાનાં, છે તે વિસ્તૃત થતા | ૨૨ | सर्वे कुण्डगता द्वीपाः, क्रोशद्वयोच्छ्रिता इति । तैर्जम्बूद्वीपगैस्तुल्या, उच्छयेण नगा इव ॥ १२३ ॥ यथेदमर्द्ध व्याख्यातं, याम्यं पूर्वापराद्धयोः । तथा ज्ञेयमुदीच्यामपि मानस्वरूपतः ॥ १२४ ॥ किन्तूदीच्ये पुकाराद्रः, परतः पार्थयोद्वयोः । स्यादेककमरवतक्षेत्र सरतसन्निभम् ॥ १२५ ॥ पुण्डरीकदोपेतस्ततश्च शिखरी गिरिः । तस्माद्रक्ता रक्तवती, स्वर्णकूला विनिर्ययुः ॥ १२६ ॥ तत्रादिमे द्वे सरितौ, क्षेत्रमैरतं गते । जगाम हैरण्यवतं, स्वर्णकूला तु वाहिनी ।। १२७ ॥ ततश्च हैरण्यवतं, विकटापातिनाऽङ्कितम् । ततो महापुंडरीकहदवान् रुक्मिपर्वतः ॥ १२८ ॥ આ નદી-કુંડમાં અંતર્ગત રહેલા દ્વીપોન આયામ અને વિસ્તાર બસો છપ્પન (૨૫૬) યજનનો મહર્ષિઓએ કહેલો છે. ૧૨૨. જબૂદ્વીપનાં કુંડગત દ્વીપના સમાન એવા આ કુંડના દ્વીપો ૨ કેશની ઉંચાઈ વાળા છે અને ઉંચાઈનાં કારણે પર્વત જેવા લાગે છે. ૧૨૩. જે રીતે પુષ્કરદ્વીપના દક્ષિણાર્થના-પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધનું વર્ણન કર્યું, તે જ રીતે માન-સ્વરૂપથી પુષ્પરાર્ધના ઉત્તરાર્ધમાં પણ પૂર્વાધ-પશ્ચિમાઈનું માન સ્વરૂપ સરખું જ સમજવું. પરંતુ ઉત્તરદિશાના ઈષકાર પર્વતની પછી બન્ને બાજુએ ભરતક્ષેત્ર જેવું જ એકેક ઐરવતક્ષેત્ર છે. ૧૨૪–૧૪૫. ઐરાવતક્ષેત્ર પછી પુંડરીક નામના દ્રહથી યુક્ત શિખરી નામનો પર્વત છે અને તે દ્રહમાંથી રક્તા, રક્તવતી, અને સ્વર્ણકુલા નામની ત્રણ નદીઓ નીકળે છે ૧૨૬. તેમાંની પ્રથમ બે રક્તા અને રક્તવતી નામની નદીઓ એરવત ક્ષેત્રમાં જાય છે. અને ત્રીજી સ્વર્ણકૂલા નદી હરણ્યવત ક્ષેત્રમાં જાય છે. ૧૨૭. આ શિખર પર્વત પછી હૈરણ્યવત ક્ષેત્ર આવે છે કે જેના મધ્યમાં વિકટાપાતી નામને વૃત્તવૈતાઢય પર્વત રહેલ છે. અને આ હૈરણ્યવત ક્ષેત્ર પછી મહાપુંડરીક નામના કહથી યુક્ત રુકમીનામને પર્વત છે. ૧૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy