SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ યુકરાધની નદીઓ ૧: ૭ एतद्भवा रूप्पकूला, हैरण्यवतगामिनी । रम्यकान्तनरकान्ता, प्रयात्येतत्समुद्भवा ॥ १२९ ॥ ततोर्वाग् रम्यकक्षेत्र, माल्यववृत्तभूधरम् । केसरिहदवनीलवन्नामा पर्वतस्ततः ॥ १३० ॥ प्रवर्तते विदेहान्तः, शीतैतन्नगसम्भवा । नारीकान्ता रम्यकान्तः, प्रसपत्येतद्गता ॥ १३१ ॥ ng as વૃદ્ધનો રા: પૂર્વમુવા: | ता मानुषो यान्ति कालोदं पश्चिमामुखाः ॥ १३२ ।। पश्चिमात्त कालोदं, प्रयान्ति पूर्वसंमुखाः । पश्चिमाभिमुखास्तास्तु, प्रयान्ति मानुषोत्तम्म् ॥ १३३ ॥ मध्ये क्षेत्रं विदेहाख्यं, नीलबन्निपधागयोः । एकैकं मेरूणोपेतं. भाति पूर्वापरार्द्धयोः ॥ १३४ ॥ વાવ7rfRzઢાન, ઋક્ષા પર્વશર્તિ પુર્વે ! योजनान्येकपष्टि सहस्रान् साष्टशतं ततम् ॥ १३५ ॥ આ પુંડરીક દ્રહમાંથી નીકળેલી પ્યાલા નામની નદી હૈરણ્યવત ક્ષેત્રમાં જાય છે અને આ દ્રહમાંથી નીકળેલી નરકાન્તા સરિતા રમ્યક્ષેત્રમાં જાય છે. ૧૨૯. આ રૂકમી પર્વતથી આગળ રમ્યકક્ષેત્ર આવે છે. તેના મધ્યમાં માલ્યવાન નામને વૃત્તવેતાઢય પર્વત છે. આ રમ્યક્ષેત્ર પછી કેસરિદ્રહથી યુક્ત નીલવંત નામનો પર્વત છે. ૧૩૦. આ નીલવંત પર્વતના કેસરિદ્રહમાંથી શીતા અને નારીકાંતા નામની ૨ નદીઓ નીકળે છે. તેમાંથી શીતા વિદેહક્ષેત્રમાં જાય છે અને નારીકાંતા રમ્યકક્ષેત્રમાં જાય છે. ૧૩૧. પૂર્વાર્ધના આ બધા ક્ષેત્રોમાંની પૂર્વ મુખી જેટલી નદીઓ છે, તે બધી નદીઓ માનુષોત્તર પર્વત તરફ જાય છે અને પશ્ચિમમુખી જેટલી નદીઓ છે, તે સર્વે નદીઓ કાલેદધિ સમુદ્રમાં જાય છે. પશ્ચિમાધમાં આને વિપર્યય સમાજ એટલે કે ત્યાંની પૂર્વમુખી સઘળી-સરિતાઓ કાલોદધિ સમુદ્ર તરફ જાય છે. અને પશ્ચિમ મુખી બધી નદીઓ માનુષેત્તર પર્વત તરફ જાય છે. ૧૩૨-૧૩૩. પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં નીલવાન અને નિષધ પર્વતની મધ્યમાં એક-એક વિદેહ ક્ષેત્ર આવેલું છે અને ત્યાં એક-એક મેરૂ પર્વત શેભે છે. ૧૩૪. આ મહાવિદેહ ક્ષેત્રને મુખ વિસ્તાર છવ્વીસ લાખ, એકસઠહજાર, એકને આઠ જન+અડતાલીશ અંશ (૨૬,૬૧,૧૦૮+૬) ને છે. ૧૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy