SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પરાધની હરિસલિલા અને શીતાદા ૧૧૫ एतस्याद्धरिसलिला, शीतोदेति निरीयतुः। दक्षिणस्यामुदीच्या च, पर्वतोपर्यमू उभे ॥ ११५ ॥ एकोनत्रिंशतं गत्वा, सहस्रान् षट् शतानि च । योजनानां सचतुरशीतीन् षोडश चांशकान् ॥ ११६ ॥ पततः स्वस्वकुण्डान्तहरिवन्तिराध्वना । पूर्वाह्यद्धरिसलिला, प्रामोति मानुषोत्तरम् ॥ ११७ ॥ पश्चिमार्द्धगता सा तु. कालोदमुपसर्पति । सर्वासां दिग्विनिमय, एवं पूर्वापरार्द्धयोः ॥ ११८ ॥ पूर्वाद्धशीतोदा प्रत्यग्विदेहाद्धविभेदिनी ।। कालोदमन्याद्धस्था तु, प्राप्नोति मानुषोत्तरम् ॥ ११९ ।। एताश्चतस्रो विस्तीर्णा, द्वे शते इदनिर्गमे । चत्वार्युण्डा योजनानि, प्रान्ते दशगुणास्ततः ॥ १२० ॥ विस्तीर्णान्यायतान्यासां, कुण्डानि च चतसृणाम् । ifશાનિ નો નાનાં, શતા નર્વિશતિ || ૨૨ છે. આ પ્રહમાંથી ૨ હરિસલિલા અને ૨ શીતદાનકી નીકળે છે. તેમાંથી ૨ નદીઓ (બને ૧+૧=૨) પર્વત ઉપર દક્ષિણ દિશામાં અને ૨ ઉત્તર દિશામાં ઓગણત્રીસહજાર, સેને ચોર્યાસી જનસેળઅંશ (૨૯,૬૮૪ જન 23 અંશ) જઈને પિત–પિતાના કુંડમાં પડે છે. તેમાંથી પૂર્વાર્ધની હરિસલિલાનજી, હરિવર્ષક્ષેત્રના મધ્યભાગમાં થઈને માનુષેત્તર પર્વતને મળે છે. અને પશ્ચિમની હરિસલિલાનદી, કાલેદધિ સમુદ્રને મળે છે. આ રીતે પૂર્વ અને પશ્ચિમાધની સઘળી નદીઓની દિશાઓનો નિશ્ચય કરવો. ૧૧૫–૧૧૮. પૂર્વાર્ધમાં રહેલી શીતદાનદી પશ્ચિમવિદેહને બે વિભાગમાં વહેંચતી એવી કાલેદધિસમુદ્રને મળે છે. અને પશ્ચિમાર્ધમાં રહેલી શીતદાનદી માનુષેત્તરપર્વતને મળે છે. ૧૧૯, - આ ચારેયનદીઓ (૨ હરિસલિલાર શીતદા) દ્રહમાંથી નીકળે ત્યારે બસોયોજન ના વિસ્તારવાળી અને ત્યાં ચારોજનની ઉંડાઇવાળી હોય છે. અને અંતભાગે તે નદી એનો વિસ્તાર તથા ઉંડાઈ દશગણે થાય છે. અર્થાત્ પ્રાન્ત નદીઓને વિસ્તાર બે હજાર યોજનાનો અને ઉંડાઈ ચાલીશ એજનની થાય છે. ૧૨૦. આ ચારેય નદીઓના કુંડ લંબાઈ અને પહેલાઈમાં ઓગણીસને વીસ જન પ્રમાણ છે. (૧૯૨જન) ૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy