SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ માનુષોત્તર પર્વતનું વર્ણન एकविंशान् शतान् सप्तदशोचं वलयाकृतिम् । प्रकल्प्यादि ततोऽस्याभ्यन्तरार्द्धऽपहृते सति ॥ १४ ॥ विस्तारमधिकृत्याथ, शेष स्तिष्ठति यादृशः । तादृशोऽयं संप्रदायात् , प्रज्ञप्तो मानुषोत्तरः ॥ १५ ॥ वसन्त्यस्यो– सुपर्णकुमारा निर्जरा बहिः । मध्ये मनुष्याश्चेत्येष, त्रिधा गिरिरलकृतः ॥ १६ ॥ तथोक्तं जीवाभिगमसूत्रे-" माणुसुत्तरस्स णं पव्वयस्स अंतो मणुआ उप्पि મુવઘur વાર દેવા” તિ | जाम्बूनदमयश्चित्रमणिरत्नविनिर्मितैः । लतागृहेर्दाधिकामिर्मण्डपैश्वैष मण्डितः ॥ १७ ॥ દે: પોશમા, સત્તા દ્વાયતઃ | नानारत्नमयै रम्येः, प्राकारोऽट्टालकेरिव ॥ १८ ॥ त्रयं त्रयं स्यात्कूटानां, पणया दिशां चतुष्टये । દ્વારા વિધિષિતાનિ મવાળ છે ? / उक्तं च स्थानाङ्गवृत्ती તથા સત્તરને એકવીસ ( ૧૭૨૧) જનને ઉચે વલયાકૃતિવાળે પર્વત કલ્પીને, તેમાંથી અર્ધોભાગ દૂર કરીને વિસ્તારથી જેવો બાકી રહે, તેવો આ મનુષત્તર પર્વત સંપ્રદાયથી કહે છે. ૧૩–૧૫. આ પર્વતના ઉદ્ઘભાગે સુપર્ણકુમાર દેવો રહે છે. બહારનાં ભાગમાં દેવો વસે છે. અને અંદરભાગમાં મનુષ્ય વસે છે. આ રીતે ત્રણ પ્રકારે આ પર્વત શોભે છે. ૧૬. જીવાભિગમ સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે કે મનુષોત્તર પર્વતની અંદર મનુષ્ય, ઉપર સુપર્ણકુમાર દે અને બહાર દે વસે છે. જાંબૂનદ (સુવર્ણમય આ પર્વત વિવિધ પ્રકારનાં મણિ અને રત્નોથી બનાવેલા એવા લતા મંડપ વાવડીઓ અને મંડપથી શોભે છે. વિવિધ પ્રકારના રત્નમય અને મનોહર એવા સોળકૂટથી ચારેતરફથી અલંકૃત, એ આ પર્વત, ગવાક્ષથી જેમ કિલ્લો શેભે તેમ શેભે છે. ૧૭–૧૮. આ પર્વતની ચારેય દિશામાં ત્રણ-ત્રણ ફૂટે છે અને તે બારેય ફૂટ ઉપર એકએક દેવતા અધિષ્ઠિત છે. ૧૯. સ્થાનાંગસૂત્રની ટીકામાં કહેલું છે, કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy