________________
ક્ષેત્રલેક–સ
૨૩
૧૦૦
" पुव्वेण तिनि कूडा दाहिणओ तिनि तिन्नि अवरेण । સત્તાવો વિનિ અને વાર્ષિ માસના | ૨૦ | ” ત્તિ | विदिक्षु चत्वारि तत्राग्नेय्यां रत्नाभिधं भवेत् । निबासभूतं तद्वेणुदेवस्य गरूडेशितुः ।। २१ । रत्नोचख्यायं नैर्ऋत्यां, वेलम्बस्यानिलेशितुः । नाम्ना विलम्बसुखदमित्यप्येतन्निरूपितम् ॥ २२ पूर्वोत्तरस्यां च कूटं, सर्वरत्नाभिधं भवेत् । तत्सुपर्णकुमारेन्द्रवेणुदालेः किलास्पदम् ॥ २३ ॥ तथाऽपरोत्तरस्यां स्यात्तद्रत्नसंचयाभिधम् ।
प्रभञ्जनपराख्यं च, प्रभञ्जनसुरेशितुः ॥ २४ ।। अत्र यद्यपि रत्नादीनि चत्वारि कूटानि स्थानाङ्गसूत्रे चतुर्दिशमुक्तानि तथाहि-"माणुसुत्तरस्स णं पव्ययस्स चउद्दिसिं चत्तारि कूडा पं० त०-रयणे रयणुचये सव्वरयणे रयणसंचए" इति तथाप्येतत्सूत्रं श्रीअभयदेवमरिभिरेवं व्याख्यातंतथाहि-" इह च दिग्ग्रहणेऽपि विदिविति द्रष्टव्यं, तथा एवं चैतद्वथाख्यायते द्वीपसागरप्रज्ञप्तिसंग्रहण्यनुसारेणे" त्यादि ।
પૂર્વ દિશામાં ત્રણ કૂટ, દક્ષિણમાં ત્રણ, પશ્ચિમમાં ત્રણ, અને ઉત્તરમાં ત્રણ–એમ ચાર દિશામાં માનુષોત્તર પર્વત ઉપર ફૂટે છે.” ૨૦.
આ પર્વત ઉપર વિદિશાઓમાં ચારકૂટ છે. તેમાં અગ્નિખૂણામાં (આગ્નેય દિશામાં) ગરૂડનિકાયના સ્વામી વેણુદેવનું રત્ન નામનું નિવાસસ્થાન છે. ૨૧.
નિઋત્ય ખૂણામાં વાયુકુમારના ઇંદ્ર, વેલંબદેવનું રત્નોચ્ચય નામનું નિવાસસ્થાન છે અને આ કૂટ “વિલંબ સુખદ'ના નામે પણ કહેવાય છે. ૨૨. - ઈશાન ખૂણામાં સર્વ રત્નનામાને ફૂટ છે, તે સુપર્ણકુમારના ઈંદ્ર જે (ગરૂડકુમારનાં બીજા ઈંદ્ર) જે વેણુદાલિ છે, તેનું સ્થાન છે. ૨૩.
તેમજ વાયવ્ય ખૂણામાં રત્નસંચય નામને ફૂટ છે, જેનું બીજુ નામ પ્રભંજન પણ છે. તે પ્રભંજન નામના ઈંદ્ર (વાયુકુમારના બીજા ઈંદ્ર)નું નિવાસ સ્થાન છે. ૨૪.
- અહીં છે કે આ રત્ન આદિ ચારકૂટ સ્થાનાંગસૂત્રમાં ચારદિશાઓમાં કહેલ છે, તે આ રીતે કે “માનુષેત્તર પર્વત ઉપર ચારદિશામાં રત્ન, રત્નશ્ચય, સર્વ રત્ન અને રતનસંચય નામના કુટો છે તે પણ આ સૂત્રમાં શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની આ પ્રમાણે વ્યાખ્યા કરી છે, “અહીં દિશા શબ્દના ગ્રહણથી પણ વિદિશામાં જ છે–એમ સમજવું. કારણકે દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ તથા સંગ્રહણી આદિમાં એ પ્રમાણે વ્યાખ્યા કરેલ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org