SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ el ક્ષેત્રલોક-સગ ૨૩ चतुःशती योजनानां, त्रिंशां क्रोशाधिकां भुवि । मनो मूले सहस्रं च, द्वाविंशं किल विस्तृतः ॥ ६ ॥ त्रयोविंशानि मध्येऽयं, शतानि सप्त विस्तृतः । चतुर्विशानि चत्वारि. शतान्युपरिविस्तृतः ॥ ७ ॥ यथेष्टस्थानविष्कम्भज्ञानोपायस्तु साम्यतः । भाव्यो वेलन्धरावासगोस्तूपादिगिरिष्विव ॥ ८ ॥ अग्रेतनं पादयुग्मं, यथोत्तम्भ्य निषीदति । पुताभ्यां केसरी पादद्वयं संकोच्य पश्चिमम् ॥ ९ ॥ ततः शिरःप्रदेशे स, विभाति भृशमुन्नतः । तथा पाश्चात्यभागे च, निम्नो निम्नतरः क्रमात् ॥ १० ॥ तद्वदेष गिरिः सिंहोपवेशनाकृतिस्ततः । यद्वा यवा संस्थानसं स्थितोऽयं तथैव हि ॥ ११ ॥ समभित्तिः सर्वतुङ्गो, जम्बूद्वीपस्य दिश्ययम् । प्रदेशहान्या पश्चात्तु, निनो निम्नतरः क्रमात् ॥ १२ ॥ अत्रायं संप्रदायः-द्वे सहस्रे चतुश्चत्वारिंशे मूले सुविस्तृतम् । शतान्यष्टाष्टचत्वारिंशानि मूर्ध्नि च विस्तृतम् ॥ १३ ॥ આ પર્વત ચારસેત્રીસ જન અને એક ગાઉ (૪૩૦ . ૧ ગા.) ભૂમિની અંદર અવગાઢ છે, પૃથ્વી ઉપર એક હજારને બાવીસ (૨૦૨૨ ) યોજન, મધ્યદેશમાં सातसोनेवास (७२3) यौन मने शि५२ ७५२ यारसाने यावीस (४२४) यौन विस्तृत छ. १-७. ઈછિત સ્થાનનો વિસ્તાર જાણવાનો ઉપાય વેલંધરાવાસ-ગેસ્તુપ આદિ પવા તેની માફક જ જાણ. ૮. જેમ કેસરી સિંહ આગળના બે પગને ઉંચા કરીને, અને પાછળના બે પગને પુત-પ્રદેશવડે સંકેચીને બેસે, ત્યારે તે સમયે તે માથાના ભાગમાં જેમ અત્યંત ઉંચે લાગે અને પાછળના ભાગમાં જેમ કમશ: નીચે ની લાગે, તેમ આ પર્વત પણ સિંહની બેસવાની આકૃતિવાળો છે અથવા અર્ધા જવના આકારવાળો છે. ૯-૧૧. આ પર્વત જબૂદ્વીપની દિશામાં સમાન ભીંત અને એકસરખે ઉચો છે. અને પાછળના ભાગમાં એકેક પ્રદેશની હાનિવડે કરીને ક્રમશઃ નીચે–નીચે છે. ૧૨. અહીં પરંપરા આ પ્રમાણે છે કે –આ પર્વતમૂળમાં બેહજારને ચુંમાલીસ (२०४४) योन भने शि५२ ७५२ मा सोने 4.3तावास (८४८) येन विस्तृत छ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy