SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ | થ ત્રવિંરતિતમ સં: પ્રાખ્યતે | वक्ष्येऽथ पुष्करवरद्वीपं कैकयदेशवत् । विशेषितार्द्धमावेष्टथ, स्थितं कालोदवारिधिम् ॥ १ ॥ वक्ष्यमाणस्वरूपैर्यच्छोभितश्चारुपुष्करैः । ततोऽयं पुष्करवर, इति प्रसिद्धिमीयिवान् ॥ २ ॥ चक्रवालतयैतस्य, विस्तारो वर्णितः श्रुते । યોગનાનાં વોવ, ઋક્ષા ચર્થસિમિઃ | રૂ . द्वीपस्यास्य मध्यदेशे, शैलोऽस्ति मानुषोत्तरः । अन्विताख्यो नरक्षेत्रसीमाकारितयोत्तरः ॥ ४ ॥ उभयोः पार्श्वयोश्चारुवेदिकावनमण्डितः । योजनानामेकविंशान् . शतान् सप्तदशोच्छ्रितः ॥ ५ ॥ તેવીસમો સગ પુષ્કરવર દીપ–સ્વરૂપ કેકયદેશ (આર્યદેશો ૨૫+ કહેવાય છે, તેમાં ૦ આર્યદેશ) ની માફક બાકી રહ્યો છે અડધો ભાગ જેને એવા અને કાલેદધિ સમુદ્રને વીંટળાઈને રહેલા એવા પુષ્કરવર દ્વિીપનું વર્ણન હવે હું કરીશ. ૧. જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા સુંદર પુષ્કરો (કમલવિશેષ)થી આ દ્વીપ શોભે છે, તેથી આ દ્વીપ પુષ્કરવરદ્વીપના નામે પ્રસિદ્ધિ પામ્યો છે. ૨. સૂક્ષમ અર્થને જાણનારા મહાપુરૂષોએ આગમમાં આ દીપને ચક્રવાલ વિસ્તાર સેળ લાખ જનનો કહેલ છે. ૩. આ દ્વીપના મધ્યભાગમાં માનુષોત્તર નામને પર્વત છે. તે મનુષ્યક્ષેત્રની સીમા કરનાર હોવાથી અને મનુષ્યક્ષેત્રની પછી રહેલો હોવાથી સાન્તર્થ નામ વાળે છે. ૪. આ માનુષેત્તર પર્વત બને બાજુ સુંદર વેદિકા અને વનથી સુશોભિત છે. અને તેની ઉંચાઈ સત્તરસ ને એકવીસ (૧૭૨૧) જનની છે. પ. ક્ષે-ઉ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy