SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ ક્ષેત્રલેાક–સંગ ૨૨ अन्तरीपा अमी गौतमद्वीपवद्भावनीयाः स्वरूपप्रमाणादिभिः । वेदिकाकाननालङ्कृताः सर्वतः, क्रोशयुग्मोच्छ्रिता वारिवरितः ॥ २९० ॥ अथाम्भोधावस्मिन्नमृतरुचय स्तिग्मकिरणा, द्विचत्वारिंशत्स्युग्रहगृहसहस्रत्रयमथ | शतैः षड्भिर्युक्तं षडधिकनवत्या समधिकैः, सहस्रं षट्सप्तत्यधिकशतयुक् चात्र भगणः ।। २९१ ।। ( शिखरिणी ) पंचाशदूना नियतं सहस्रा त्रयोदशेभाक्षि मिताच लक्षाः । स्युस्तारकाणामिह कोटिकोट्यः कालोदधौ तीर्थकरोपदिष्टाः ।। २९२ ।। ( उपजातिः ) विश्वाश्चर्य कीर्त्तिकीर्ति विजय श्रीवाच केन्द्रान्तिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तच्चप्रदीपोप मे, द्वार्विशो मधुरः समाप्तिमगमत्सर्गे निसर्गोज्ज्वलः || ३९३ || ॥ इति श्रीलोकप्रकाशे धातकिवर्णको द्वाविंशतितमः सर्गः समाप्तः ॥ ग्रन्थाग्रं ३१४ ॥ ( मौक्ति० ) આ સર્વે અંતરદ્વીપા સ્વરૂપ અને પ્રમાણ વડે ગૌતમદ્વીપ જેવાજ જાણવા. તે બધા આન્તરઢીપા ચારે બાજુથી વેદિકા અને વનથી અલંકૃત છે. તથા સમુદ્રના पाणीथी मे गाउँया छे. २५०. Jain Education International આ કાલેાદિધ સમુદ્રમાં સૂર્ય બેંતાલીસ છે, ચ`દ્ર પણ ખેંતાલીસ છે, હેા ત્રણ હજાર છસેાને છન્નુ (૩૬૯૬) છે. નક્ષત્રા અગિયારસાને છાત્તેર (૧૧૭૬) છે તથા અઠ્ઠાવીસલાખ, બારહજાર, નવસા પચાસ (૨૮,૧૨,૯૫૦) કાડા કેડી પ્રમાણ તારાએ छे. आ प्रमाणे तीर्थ मे मताव्युं छे. २८१-२७२. વિશ્વને આશ્ચય આપનાર કીર્તિ છે જેમની એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવરનાં શિષ્ય અને માતા રાજશ્રી અને પિતા તેજપાલના પુત્ર એવા શ્રી વિનયવિજયજી મહારાજે રચેલા નિશ્ચિત એવા જગતના પદાર્થો માટે દ્વીપની ઉપમાવાળા આ કાવ્યમાં કુદરતી ઉજવલ અને મધુર એવા આ ખાવીસમે સ પૂર્ણ થયા. ર૯૩. (બાવીસમા સગ સમાપ્ત फ्र For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy