________________
સૂર્ય-ચંદ્રનાં અંતરદ્વીપ
लक्षाण्यथैकनवतिः परिधिः सहस्राः, स्यात् सप्ततिः पडिह पञ्चयुताः शताश्च । द्वारैश्चतुर्भिरयमप्यभितो विभाति, । पूर्वादिदिक्षु विजयादिभिरुक्तरूपैः ॥ २८६ ॥ ( वसन्ततिलका ) लक्षा द्वाविंशतिश्च द्विनवतिरुपरि स्युः सहस्राणि ननं, पटचत्वारिंशदाढ्या जिनपतिगदिता षटशती योजनानाम् । पादोनं योजनं चान्तरमिह निखिलद्वार्षु तुल्यप्रमाणं, कालोदे द्वारपानां विजयवदुदिता राजधान्योऽपरस्मिन् ॥ २८७॥
(स्रग्धरा) प्राप्रतीच्योदिशोर्टादश द्वादश, द्वादशेभ्यः सहस्रेभ्य एवान्तरे । सन्ति कालोदधौ धातकीखण्डतोऽत्रान्तरीपा अमुष्यामृतोष्णत्विषाम् ॥ २८८ ।। (मौक्तिकदाम) पुष्करद्वीपतोऽप्येवमत्राम्बुधौ, तावता प्राप्रतीच्योः सुधोष्णत्विषाम् । नेत्रवेदैर्मिता नेत्रवेदैमिता (४२),
एतदब्धिस्पृशामन्तरीपाः स्थिताः ॥ २८९ ॥ (मौक्ति०) मा समुद्रनी माह्यपरिधि मे साम, सीत्ते२९१२, छोने पाय (८१,७०६०५) યોજનની છે. અને પૂર્વાદિ ચારેય દિશામાં જંબુદ્વીપના વર્ણનમાં કહેલ સ્વરુપવાળા જ વિજયાદિ ચાર દ્વારોથી આ સમુદ્ર શેભે છે. ૨૮૬.
આ સમુદ્રના ચારેય દ્વારનું પરસ્પર અતર બાવીસ લાખ, બાણું હજાર, છો छत्तीस (२२,८२,६४६) यानमा थे न्यून छ. अन यारेय द्वाराना मधिष्टाયક દેવેની રાજધાની તે–તે દિશામાં અન્ય કાલેદધિ સમુદ્રમાં છે અને તેઓની ઋદ્ધિ આદિ વિજયદેવની માફક જાણવી. ૨૮૭.
ધાતકીખંડથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બાર-બાર હજાર યોજનને આંતરે કાલોદધિસમુદ્રમાં ધાતકીખંડ, સંબંધી, બાર–સૂર્ય અને બાર ચંદ્રના આંતર દ્વીપ छ. २८८.
આજ રીતે પુષ્કર દ્વીપથી પણ પૂર્વ અને પશ્ચિમ દિશામાં બાર-બાર હજાર યોજના ગયા બાદ કાલેદધિ સમુદ્રમાં કાલોદધિ સમુદ્ર સંબંધી બેંતાલીસ ચંદ્રોના અને બેંતાલીસ સૂર્યોના અંતરદ્વીપે આવેલ છે. ૨૮૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org