SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતકીખંડના તીર્થ કરો ૮૮ किंच-विजये पुष्कलावत्यां, वप्राख्ये विजये तथा । वत्से च नलिनावेत्यां, विहरन्त्यधुना जिनाः ॥ २४६ ॥ प्राचीनेऽर्दै सुजातोऽर्हन् , स्वयंप्रभर्षभाननौ । श्रीमाननन्तवीर्यश्च, पश्चिमार्द्ध तु तेष्वमी ॥ २४७ ॥ सूरप्रभो जिनः श्रीमान्, विशालो जगदीश्वरः । जगत्पूज्यो वज्रधरश्चन्द्राननः प्रभुः क्रमात् ॥ २४८ ॥ एवं चात्र-श्रियं दधाते द्वौ मेरू, द्वीपस्यास्य कराविव । उदस्तौ पृथुतादन्निभसो निजिघृक्षया ॥ २४९ ॥ यद्वोद्दण्डकरी बद्धकच्छौ च नन्दनच्छलात् । વર્તવા સંમુવીની ઢ, મઠ્ઠામશ્રાવિવસ્થિત છે રપ૦ || स्थापयत्येकधाऽऽत्मानं, मेर्वेकाङ्गुलिसंज्ञया । जम्बूद्वीपेऽयमताभ्यां, द्विधा तं स्थापयन्निव ॥ २५१ ॥ अनलंभूष्णुनोत्थातुं द्वोपानानेन वार्द्धकात् । धृतौ दण्डाविवोदण्डौ, मेरू द्वाविह राजतः ॥ २५२ ॥ પુષ્કલાવતી, વપ્રા, વત્સ, અને નલિનાવતી વિજયમાં હમણા જિનેશ્વરે વિચરે છે. ૨૪૬. તેમાં પૂર્વાર્ધમાં કમશઃ સુજાતસ્વામી, સ્વયંપ્રભસ્વામી, ઋષભાનનસ્વામી અને શ્રીમાન અનંતવીર્ય સ્વામી (આ ચાર) તીર્થકરો છે. અને પશ્ચિમાર્ધમાં તે-તે વિજયોમાં ક્રમશઃ સુરપ્રભજિન, શ્રીવિશાલસ્વામી, વાધરસ્વામી અને ચંદ્રાનનસ્વામી (આ ચાર) જગપૂજ્ય એવા શ્રીમાન પરમાત્માએ વિચરે છે. ૨૪૭–૨૪૮. આકાશને પકડવાની ઈચ્છાથી આ ધાતકીખંડનામના દ્વીપે પોતાની પહોળાઈના અભિમાનથી જાણે ઉંચા કરેલા બે હાથે ન હોય તેવા બે (૨) મેરૂ પર્વત શોભે છે. ૨૪૯. અથવા તે નન્દનવન રૂપી બાંધેલા કચ્છ(કોટે)વાળા અને દંડથી યુક્ત ઉંચા હાથવાળા, બે મહેલો જાણે સ્પર્ધાથી સામ-સામે આવેલ હોય ! તેના જેવા બે મેરૂપર્વત શોભે છે. ૨૫૦. જબૂદ્વીપમાં રહેલ મેરૂ જાણે એક આંગળીની સંજ્ઞાથી આમાને એક રૂપે સ્થાપે છે. અને ધાતકીખંડ, બે મેરૂ પર્વત વડે આત્માને બે રૂપે સ્થાપે છે. ૨૫૧. જાણે વૃદ્ધત્વનાં કારણે ઉઠવામાં અસમર્થ એવા આ દ્વીપે ઉંચા બે દંડરૂપ બે મેરૂ પર્વત ધારણ કરેલ હોય તેમ શેભે છે. ઉપર १ नलिनावत्यां वने च इतिपाठः ક્ષે-ઉ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy