SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ક્ષેત્રલોક–સર્ગ ૨૨ चक्रवालतया तच, विस्तीर्ण वणितं जिनः । चतुर्नवत्याऽभ्यधिकां, योजनानां चतुःशतीम् ॥ २३९ ।। तञ्चैव-मेरुमस्तकविष्कम्भात्सहस्रयोजनोन्मितात् । જથ્થરથરૃરિવ્યાણો, પ્રાશયોનનામા | ર૪૦ | शोध्यते तच्छेषमीकृतं पण्डकविस्तृतिः । शेषा शिलादि स्थिति, सा जम्बूद्वीपमेरुवत् ॥ २४१ ॥ तथैवास्य मरकतमयी शिरसि चूलिका । नानारत्ननिर्मितेन, शोभिता जिनसद्मना ॥ २४२ ।। एवं यदन्यदप्यत्र, कूटचैत्यादि नोदितम् । जम्बूद्वीपमेरुवत्तद्वक्तव्यं सुधिया धिया ॥ २४३ ॥ एवं यथाऽस्य द्वीपस्य, पूर्वार्द्धमिद वर्णितम् । पश्चिमार्द्धमपि तथा, विज्ञेयमविशेषितम् ॥ २४४ ॥ गजदन्तप्रमाणादौ, विशेषो यस्तु कश्चन । स तु तत्तत्प्रकरणे, नामग्राहं निरूपितः ॥ २४५ ॥ તે પાંડકવનને ચકવાલ વિષ્કભ ચારસે ચોરાણું (૪૯૪) જનને શ્રી જિનેશ્વરોએ વર્ણવેલો છે. ૨૩૯. તે આ રીતે–મેરૂ પર્વતના શિખરઉપરના એકહજાર એજનનો વિસ્તાર મધ્યમાં રહેલ ચૂલિકાનાં બારયેાજન બાદ કરીને તેને અર્ધા કરવાથી જે આવે તે પાંડકવનને ચક્રવાલ વિધ્વંભ જાણવો. અને ત્યાં રહેલી શીલા વિગેરેની સ્થિતિ જંબુદ્વીપના મેરૂ પર્વતની જેવી જ જાણવી. ૨૪૦-૨૪૧ ૧૦૦૦ - ૧૨ ૯૮૮ તેનું અધુ ૪૯૪ જન તથા આ મેરૂ પર્વતના શિખર ઉપર રહેલી ચૂલિકા મરકતમણિમય છે, અને તે ચૂલિકા વિવિધ પ્રકારના રત્નથી નિર્મિત જિનેશ્વરના ભવનથી શોભે છે. ૨૪૨. એ જ રીતે જે બીજું પણ કૂટ-ચૈત્ય વગેરે અહીં કહ્યું નથી, તે સર્વ જંબૂદ્વીપના મેરૂની માફક જ બુદ્ધિમાન પુરૂષોએ જાણવું. ૨૪૩. આ રીતે જેમ ધાતકીખંડના પૂર્વાર્ધનું વર્ણન કર્યું, તે જ રીતે પશ્ચિમાઈ ધાતકીખંડનું પણ સંપૂર્ણ વર્ણન જાણવું. ગજદંત પર્વતના પ્રમાણ વગેરેમાં જે વિશેષતા છે, તે, તે-તે પ્રકરણમાં નામ લઈને નિરૂપણ કરેલ છે. ૨૪૪-૨૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy