________________
૨૦
ક્ષેત્રલોક-સગ ૨૨ वर्षाद्रयो द्वादशाष्टषष्टिताढथभूधराः । दीर्धा अष्टौ च वृत्तास्ते, काननाद्रिचतुःशती ॥ २५३ ॥ वक्षस्काराद्रयो द्वात्रिंशदष्टौ गजदन्तकाः । द्वौ चित्रौ द्वौ विचित्रौ च, चत्वारो यमकाचलाः ॥ २५४ ॥ इषुकारद्वयं चैवं, सर्वाग्रेणात्र भूभृताम् । चत्वारिंशा पञ्चशती, चत्वारश्च महाद्रुमाः ॥ २५५ ॥ चतुर्दशात्र वर्षाणि, चतस्रः कुरवोऽपि च । षट् कर्मभूमयोऽकर्मभूमयो द्वादश स्मताः ॥ २५६ ॥ दीर्घवेताढथेषु कूटाः, प्राग्वन्नव नवोदिताः । सक्रोशषड्योजनोचा, द्वादशा षट्शतीति ते ॥ २५७ ॥ रुक्मिमहाहिमवन्तः, कूटरष्टभिरष्टभिः । सप्तमिश्च सौमनसौ, तथा च गन्धमादनौ ॥ २५८ ॥ मेवो नन्दनवने, निषधौ नीलवद्विरी ।
विद्युत्प्रभौ माल्यवन्तौ, नवकूटाः समेऽप्यमी ॥ २५९ ॥ આ ધાતકીખંડમાં
૧૨ વર્ષધર પર્વતે, ૬૮ દીર્ધતાય પર્વત, ૮ વૃત્તવૈતાઢય પર્વતે, ૪૦૦ કાંચનગિરિઓ, ૩૨ વક્ષસ્કાર પર્વતે, ૮ ગજદત પર્વતે, ૨ ચિત્ર પર્વત, ૨ વિચિત્ર પર્વત, ૪ યમક પર્વતે, ૨ ઈષકાર પર્વત અને ૨ મેરૂ પર્વત છે. એમ સર્વ પર્વ તેને સરવાળે (ટેટલ) કરતાં કુલ ૫૪૦ પર્વત છે. અને ચાર મહાવૃક્ષો છે. ૨૫૩-૨૫૫.
આ ધાતકીખંડમાં ૧૪ ક્ષેત્ર છે. ૪ કુરુક્ષેત્ર છે, ૬ કર્મભૂમિ છે અને ૧૨ અકર્મભૂમિ છે. ૨૫૬.
અહીં રહેલ ૬૮ દીર્ઘતાઢય પર્વત ઉપર જ બુદ્વીપની માફક જ નવ-નવ ફૂટ ( શિખરો ) કહેલા છે. અને તે કૂટે સવા છ (૬) યજન ઉંચા છે. અને તે કુલ (૬૮૪૯)=૬૧૨ કુટે થાય છે. ૨૫૭.
૨ રૂકિમ પર્વત અને ૨ મહા હિમવંત પર્વત આઠ-આઠ ફૂટેથી યુક્ત છે. ૨ સૌમનસ અને ૨ ગધમાદન પર્વતે સાત-સાત ફૂટથી યુક્ત છે. ૨૫૮.
૨ મેરૂ પર્વતના, ૨ નન્દનવને, ૨ નિષધ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ વિદ્યુપ્રભ પર્વત, ૨ માલ્યવંત પર્વત, આ બધા ઉપર નવ-નવ ફૂટે છે. ૨૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org