SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતકીખંડનાં મેરૂપર્યંત વિષે पूर्वापरार्द्धयोर्देवकुरुषु स्तौ थाssस्पदम् । ત્રાવઇામહિનો વેળુàવામિધમુરાથયૌ ।। ૨૦૭ || तथोक्तं स्थानाङ्गद्वितीय स्थानकवृत्तौ - 'दो देवकुरुमहादुम'त्ति द्वौ कूटशाल्मलि - वृक्षावित्यर्थः, द्वौ तद्वासिदेव वेणुदेवावित्यर्थः । शेषं तु इदनामादि, यदत्र नोपदर्शितम् । તામ્બુઢીવર્ જ્ઞેય, વિશેષો ઘુત્ર સૂર્યંતે ॥ ૨૦૮ || मध्येsa मेरुचतुरशीर्ति तुङ्गः सहस्रकान् । योजनानां सहस्रं चावगाढो वसुधांतरे || २०९ ।। शतानि पञ्चनवर्ति, मूले भूमिगते पृथुः । चतुर्नवतिमेव क्ष्मातले शतानि विस्तृतः ॥ २९० ॥ यत्रोत्तीर्य योजनादौ व्यासोऽस्य ज्ञातुमिष्यते । મિન વશદતે જગ્યે, સન્નાથે ચ તંત્ર સઃ ॥ ૨ ॥ 13 પૂર્વાદ્ધ અને પશ્ચિમાનાં દેવકુરૂમાં યથાસ્થાને ( ધાતકી-મહાધાતકી વૃક્ષના સ્થાનાની જેમજ ) એ શામલી વૃક્ષેા છે. અને તેના અધિષ્ઠાયક વેણુદેવ નામના દેવ છે. ૨૦૭. Jain Education International આજ વાત સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનકની વૃત્તિમાં આ પ્રમાણે કહેલી છે ‘દેવકુરૂના બે મહાવૃક્ષેા છે ’ તે કુટશામલી નામના છે. અને તેમાં રહેનારા દેવ વેણુદેવ નામના છે. ( શાલ્મલી અને કુટશામલી અને એક જ છે ) બાકીનું દ્રહના નામાદિ જે અહીં કહેલ નથી તે જ મૂઠ્ઠીપની માફ્ક જ જાણવું. અને જે વિશેષ છે, તે હવે અહીં જણાવે છે. ૨૦૮. ધાતકીખંડની મધ્યમાં પૃથ્વીથી ઉપર ચાર્યાસીહજાર (૮૪૦૦૦) યાજનની ઉંચાઇવાળા અને એકહજાર (૧૦૦૦) યેાજન પૃથ્વીમાં ઉંડાઈવાળા મેરૂપર્વત છે. ૨૦૯. આ મેરૂ પ°તના ભૂમિની અંદરના વિસ્તાર નવહજાર પાંચસા (૯૫૦૦) ચેાજનના છે. અને પૃથ્વી ઉપર તેના વિસ્તાર નવહજાર ચારસા (૯૪૦૦) યેાજનના છે ૨૧૦. મેરૂ પર્વત ઉપરથી યાજન વગેરે નીચે ઉતર્યા પછી તે સ્થાનના વિસ્તાર જાણુવાની ઇચ્છા હૈાય, તેા જેટલા ચેાજન વગેરે નીચે ઉતર્યાં તેટલા યેાજન વગેરેને દશ વડે ભાગવા અને તેમાં હજાર ચેાજન ઉમેરવાથી તે-તે સ્થાનના વિસ્તાર આવશે. ૨૧૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy