SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક -સગ ૨૨ आसूत्तरासु कुरुषु, नीलवगिरिसन्निधौ । राजते धातकीवृक्षो, जम्बूवृक्ष इवापरः ॥ २०२ ॥ माने स्वरूपे त्वनयोर्विशेषोऽस्ति न कश्चन । किंतु तस्यानादृतवदस्य देवः सुदर्शनः ॥ २०३ ॥ નામું ગુરુપુ, પઢંડળેવમીદશઃ | स्यान्महाधातकी वृक्षः, प्रियदर्शनदेवतः ॥ २०४ ॥ उत्तरासां कुरूणां यत्स्वरूपमिह वर्णितम् । તવ સેવા , વિરમદ્રયો | ૨૦૬ છે. कित्वास नीलवत्स्थाने, वक्तव्यो निषधाचलः । गिरी चित्रविचित्राख्यौ, वाच्यौ च यमकास्पदे ॥ २०६ ॥ નિષધ કે નીલવંતપર્વતથી પ૫ર૭૧ યોજને યમક પર્વત યમકપર્વતથી પ૫ર૭૧ ,, પહેલે દ્રહ પહેલાદ્રહથી ૫૫૨૭૧ , બીજો દ્રહ બીજા ,, ,, ૫૫૭૧ કે, ત્રીજો : ત્રીજા , : ૫૫૨૭૧ ,, ચેાથો છે, ચાથા છે પપ૨૭૧ ,, પાંચમે ,, પાંચમા ,, ,, ૫૫૨૭૧ ,, ગજદંત વક્ષસ્કાર પર્વત ૩૮૬૮૯૭ જન કુલ વિસ્તાર આ ઉત્તરકુરૂમાં નીલવંત પર્વતની સમીપમાં જાણે બીજુ જંબૂવૃક્ષ હોય, તેવું ધાતકીવૃક્ષ શોભે છે. આ ધાતકીવૃક્ષ પ્રમાણ અને સ્વરૂપમાં જંબૂવૃક્ષ કરતાં કાંઈ વિશેષ નથી. ફક્ત જંબૂવૃક્ષને દેવ અનાદત છે. અને ધાતકીવૃક્ષનો દેવ સુદર્શન છે. ૨૦૨-૨૦૩. પશ્ચિમાઈ ધાતકીખંડના ઉત્તરકુરૂમાં પણ ઘાતકીવૃક્ષ જેવું જે મહાધાતકી નામનું વૃક્ષ છે અને તેનો અધિષ્ઠાયક દેવ પ્રિયદર્શન છે. ૨૦૪. પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડમાં રહેલ ઉત્તરકુરૂ જેવા જ પૂર્વાદ્ધ અને પશ્ચિમાધમાં દેવકુરૂ છે. પરંતુ અહીં (ઉત્તરકુરુમાં) નીલવંત પર્વતના સ્થાને નિષધ પર્વત છે. તેમજ યમક પર્વતનાં સ્થાને ત્યાં ચિત્ર, વિચિત્ર નામના પર્વત જાણવા. ૨૦૫-૨૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy