SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કુરૂક્ષેત્રના વિસ્તાર विदेहमध्यविष्कम्भे, मेरुविकष्भवर्जिते । પ્રવ્રુત્તેિ જ પ્રત્યે, રુસ્થતે વિસ્તુતિઃ ॥ ૨૮૮ ॥ सा चेयं - त्रिलक्षीसप्तनवतिः, सहस्राण्यष्टशत्यपि । सप्तनवतियजनानां द्विनवतिर्लवाः ॥ १८९ ॥ अथापाच्या मुदीच्यां च नीलवनिषधाद्रितः । પ્રત્યે યમહાદ્રી સ્તો, લવૃઢીવાવ / ૨૧૦ ॥ जम्बूद्वीप यमक वत्स्वरूपमेतयोरपि । ', सहस्रयोजनोच्चत्वविस्तारायामशालिनोः ॥ १९१ ॥ क्रमात्ततो हदाः पञ्च तन्नामानस्तथा स्थिताः । तद्वये दश दश, काञ्चनाचलचारवः || १९२ ॥ ह्रदाः पञ्चाप्यमी तागूनामभिः सेविताः सुरैः । तद्वत्पद्माञ्चितास्तेभ्यो द्विगुणायतविस्तृताः ॥ १९३ ॥ વિદેહનાં મધ્યવિક ભમાંથી મેરૂના વિષ્ણુભ બાદ કર્યા બાદ તેને અધ કરવાથી પ્રત્યેક કુરૂક્ષેત્રના વિસ્તાર આવે છે. અને તે આ પ્રમાણે છે. ત્રણલાખ, સતાણુંહજાર, આઠસા સતાણુ' (૩,૯૭,૮૯૭) ચેાજન અને ખાણું (૯૨) અંશ. ૧૮૮-૧૮૯ મહાવિદેહના મધ્યવિસ્તાર ૮,૦૫૧૯૪ યેાજન ૧૮૪ અંશ. મેરૂના ૯૪૦૦ માદ કરવાના "" 21 Jain Education International ૭૯ ૭૯૫૭૯૪ ચૈાજન ૧૮૪ અ’શ ઉપરની સંખ્યાનું અધ કરવાથી ૩,૯૭,૮૯૭ ચેાજન ૯૨ અંશ, જે એક કુરૂક્ષેત્રને વિસ્તાર થયેા. હવે નીલવ'ત અને નિષધ પર્યંતથી દક્ષિણ અને ઉત્તર દિશામાં બે-બે યમક પતા છે. અને તે જમ્મૂદ્રીપનાં કુરૂક્ષેત્રની રીતે જ સમજવા. ૧૯૦. એકહજાર ચેાજનની ઉંચાઈ-લખાઈ અને પહેાળાઇથી શાભતા એવા આ બન્ને ચમક-પવ તાનું' સ્વરૂપ જમ્મૂદ્રીપના યમક પતા સમાન છે. ૧૯૧. ક્રમશઃ-ત્યારબાદ પાંચ દ્રા છે. કે જે જમૂદ્રીપવતા નામવાળા છે. તે હેાના અન્ને તટો ઉપર ૧૦-૧૦ ક`ચનગિરિ પર્વતા છે. ૧૯૨. આ પાંચેય દ્રહા તેવા જ નામનાં દેવતાએથી સેવિત છે. જમ્બુદ્વીપ ક્રૂહાની જેમ કમળાથી યુક્ત છે. અને લંબાઈ-પહેાળાઇમાં જમ્મૂદ્રીપથી બમણા (ડબલ) છે. ૧૯૩, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy