SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૨ एते चत्वारोऽपि शैलाः, स्वस्ववर्षधरान्तिके । सहस्रयोजनव्यासास्तनवो मेरुसन्निधौ ॥ १८२ ॥ शेषवर्णविभागादि, कूटवक्तव्यतादि च । जम्बूद्वीपगजदन्तगिरिवञ्चिन्त्यतामिह ॥ १८३ ॥ अथ स्वस्वप्रतीचीनप्राचीनगजदन्तयोः । आयाममानयोोंगे, धनुर्मान कुरुद्वये ।। १८४ ।। नव लक्षा योजनानां, सहस्राः पञ्चविंशतिः । तथा शतानि चत्वारि, पडशीत्यधिकानि च ॥ १८५ ॥ भद्रसालायतिर्दिना, मेरुविष्कम्भसंयुता । गजदन्तद्वयव्यासहीना ज्या कुरुषु स्फुटा ॥ १८६ ।। त्रयोविंशत्या सहस्रैरधिकं लक्षयोयं । योजनानामष्टपञ्चाशताधिकं तथा शतम् ॥ १८७ ॥ આ ચારે પર્વતો પોત-પોતાના વર્ષધર પર્વત પાસે એકહજાર યોજન પહોળા છે અને મેરૂપર્વત પાસે અ૫વિસ્તારવાળા છે. ૧૮૨. પર્વતનાં વર્ણ-વિભાગ-આદિ શેષ વર્ણન અને કુટસંબંધી વક્તવ્યતા જંબૂદ્વિીપના ગજદંતપર્વતની જેમજ અહીં વિચારવી. ૧૮૩. હવે પિત–પોતાના પૂર્વ અને પશ્ચિમનાં ગજદંતની લંબાઈનું પ્રમાણ ભેગું કરવાથી બન્ને કુરુક્ષેત્રોનું ધનુ પૃષ્ઠ થાય છે અને તેનું માન નવલાખ પચ્ચીસ હજાર ચાર છયાસી (૯,૨૫,૪૮૬) યજન પ્રમાણ છે. ૧૮૪–૧૮૫. ભદ્રશાલવનની લંબાઈને ડબલ (દ્વિગુણ) કરીને તેમાં મેરૂને વિઝંભ ઉમેરીને તથા બન્ને ગજદંત પર્વતોનો વ્યાસ છોડીને જે આવે, તે કુરુક્ષેત્રની જયાનું માન જાણવું. અને તે બે લાખ ત્રેવીસહજાર એકસો અઠ્ઠાવન (૨,૨૩,૧૫૮) જન પ્રમાણ છે. ૧૮૬–૧૮૭. ૨૧૫૭૫૮ ભદ્રશાલવન દ્વિગુણ કરીને. + ૯૪૦૦ મેરૂપર્વતનો વિસ્તાર ૨૨૫૧૫૮ બે ગજદંતને વિસ્તાર બાદ કરતાં ૨૨૩૧૫૮ યોજન કુરૂક્ષેત્રની યા જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy