SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ৩৩ દેવકુરુ અને ઉત્તરકુનું વર્ણન तत्र देवकुरूणां यः, प्रत्यग विद्युत्प्रभो गिरिः । तथोत्तरकुरूणां च, प्रत्यग् यो गन्धमादनः ॥ १७४ ॥ द्वावप्यायामत इमो, षट्पञ्चाशत्सहस्रकाः । लक्षास्तिस्रो योजनानां, सप्तविंशं शतद्वयम् ॥ १७५ ॥ अथ देवकुरूणां प्रागिरिः सौमनसोऽस्ति यः । तथोत्तरकुरूणां प्राक्, पर्वतो माल्यवांश्च यः ॥ १७६ ॥ एतावायामतः पञ्च, लक्षा एकोनसप्ततिः ।। सहस्राणि योजनानां, द्विशत्येकोनषष्टियुक् ॥ १७७ ॥ इदं प्रमाण पूर्वाद्ध, भाबनीय विचक्षणः ।। परार्द्ध क्षेत्रविस्तारव्यत्यासेन विपर्ययः ॥ १७८ ।। पूर्वार्द्ध हि भवेत्क्षेत्रं, प्राच्या विस्तीर्णमन्यतः । संकीर्णमपरार्द्ध तु, प्रत्यक् पृथ्वन्यतोऽन्यथा ॥ १७९ ॥ ततः पूर्वार्द्व यदुक्तं, मानं प्राचीनशैलयोः । सौमनसमाल्यवतोस्तत्प्रतीचीनयोरिह ॥ १८० ॥ ज्ञेयं विद्यत्प्रभगन्धमादनाद्रयोः परार्द्धके । यत्प्रतीचीनयोस्तत्र, मानं तत्प्राच्ययोरिह ॥ १८१ ॥ તેમાં દેવકુની પશ્ચિમમાં જે વિદ્યુતપ્રભ પર્વત છે તથા ઉત્તરકુરની પશ્ચિમમાં જે ગન્ધમાદન નામને પર્વત છે, તે બન્ને પર્વત ત્રણ લાખ, છપ્પનહજાર, બસો સત્યાવીશ (3,५९,२२७) योन ai छ. १७४-१७५. તેમ જ દેવકુની પૂર્વમાં સૌમનસપવત છે અને ઉત્તરકુરની પૂર્વમાં માલ્યવંત પર્વત છે. આ બન્ને પર્વતે પાંચલાખ, ઓગણસિત્તેર હજાર, બસે ઓગણસાઠ (૫,૬૯,૨૫૯) योन aian छ. १७६-१७७. કહેલું આ પ્રમાણ વિચક્ષણ પુરૂએ પૂર્વાદ્ધમાં સમજવું, પરાધમાં ક્ષેત્ર વિસ્તાર विपरीत पाथी सटु सम. १७८. પૂર્વાર્ધમાં-પૂર્વ દિશામાં ક્ષેત્ર વિસ્તૃત છે. અને પશ્ચિમદિશામાં સંકીર્ણ છે. ૧૭૯. તેથી પૂર્વાર્ધમાં પૂર્વદિશાનાં સૌમનસ અને માલ્યવંત પર્વતનું જે પ્રમાણુ કહ્યું હતું તે અહીં (પશ્ચિમધમાં) પશ્ચિમદિશાનાં પર્વતનું પ્રમાણ સમજવું અને પશ્ચિમાધમાં પશ્ચિમ દિશામાં વિદ્યુતપ્રભ અને ગન્ધમાદનનું જે પ્રમાણ કહ્યું છે, તે પૂર્વાર્ધમાં પૂર્વ દિશાના પર્વતેનું સમજવું. ૧૮૦–૧૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy