SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક-સર્ગ પર तत्र द्वयोर्द्वयोः पूर्वापरार्द्धवर्तिनोस्तयोः । क्षाराब्ध्यासन्नयोः शीताशीतोदासीग्नि सा लघुः ॥ १७० ॥ गुरुस्तु नीलनिषधान्तयोरेतच्च युक्तिमत् । अमीषां वलयाकारं, क्षाराब्धि स्पृशतां वहिः ॥ १७१ ॥ अपरेषां तु कालोदवलयाभ्यन्तरस्पृशाम् । लध्वी निषधनीलान्ते, गुर्वी सा सरिदन्तिके ॥ १७२ ॥ तथोक्तं वीरंजयक्षेत्रसमासवृत्तौ-" तथा वनमुखानां विस्तारो द्विगुण उक्तः, परं लवणोदधिदिशि वनमुखपृथुत्वं विपरीतं संभाव्यते, यथा नद्यन्ते कलाद्वयं, गिर्यन्ते चतुश्चत्वारिंशदधिकान्यष्टपञ्चाशच्छतानि पृथुत्व" मिति संप्रदाय इति । बृह क्षेत्रसमासवृत्तौ तु एषां जघन्यं मानं नीलवनिषधान्ते, शीताशीतोदोपान्ते चोत्कृष्टमुक्तं, न च कश्चिद्विशेषोऽभिहितः । अथ देवोत्तरकुरुक्षेत्रसीमाविधायिनः । गजदन्ताकृतीन् शैलान् , चतुरश्चतुरो ब्रुवे ॥ १७३ ॥ પૂર્વ અને અપરાવિદેહમાં રહેનારા અને લવણસમુદ્રની નજીક રહેલા બન્ને વનમુખોની શીતા અને શીતદા નદીની સીમામાં તે જઘન્યપહોળાઈ હોય છે અને વલયાકારે બહારથી લવણસમુદ્રને સ્પર્શતા એવા, તથા નિષધ અને નિલવંત પર્વતની પાસે રહેલા વનમુખેની પહોળાઈ ઉત્કૃષ્ટી છે. અને તે યુક્તિસંગત છે. ૧૭૦-૧૭૧. કાલોદધિનાં અંદરના વલયને સ્પર્શનારા બીજા વનમુખની પહોળાઈ નિષધ અને નીલવંત પર્વત પાસે જઘન્ય છે અને શીતા તથા શીતદા નદી પાસે ઉત્કૃષ્ટ છે. ૧૭૨. વીરંજય ક્ષેત્રસમાસ વૃત્તિ (લઘુક્ષેત્રસમાસની વૃત્તિ) માં વનમુનો વિસ્તાર ડબલ (દ્વિગુણ) કહ્યો છે. પરંતુ લવણસમુદ્રની દિશા માં વનમુખની પહોળાઈ વિપરીત સંભવે છે. તે આ પ્રમાણે-નદી પાસે ૨ કળાની પહોળાઈ અને પર્વત પાસે પાંચ હજાર આઠસે ચુંમાલીસ (૫૮૪૪) જનની વિસ્તૃતિ છે અને આ પ્રમાણે પરંપરા છે. બૃહત્ક્ષેત્ર માસની વૃત્તિમાં તે આ વનમુખનું જઘન્ય પ્રમાણ નિષધ અને નીલવંતપર્વત પાસે કહ્યું છે. અને શીતા-શીતદાનદી પાસે ઉત્કૃષ્ટમાન કહ્યું છે. આમાં કાંઈ વિશેષ નથી. (કાલેદધિ તરફની દિશાની અપેક્ષાએ બ્રહક્ષેત્ર માસની વાત સંગત થાય છે.) ' હવે દેવકુફ અને ઉત્તરકુરુક્ષેત્રની સીમાને કરનારા ગજદંતની આકૃતિવાળા ચારચાર પર્વતની વાત હું કરું છું. ૧૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy