SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વિદેહના વક્ષસ્કાર આદિને વર્ણન अनेन वर्जिते द्वीपविष्कम्भे विहृतेऽष्टभिः । વક્ષારવિમો, મ્યઃ સયોગનઃ | દુર | अन्तनंदीविना शेषव्याससङ्कलना भवेत् । ત્રક્ષાહિતગણનયંતિ, સત્ર: પ્રજ્ઞશા દરૂ | अनेन वर्जिते द्वीपविष्कम्भे पभिराहते । सार्द्ध द्वे योजनशते, व्यासोऽन्तःसरितामयम् ॥ १६४ ॥ विदेहानां यत्र यावान् , स्याद्वयासोऽन्तर्मुखादिषु । तस्मिन् सहस्रोरुशीताशीतोदान्यतरोज्झिते ॥ १६५ ।। शेषेऽर्द्धिते तत्र तत्र, तावान् भाव्यो विवेकिभिः । विजयान्तनदीवक्षस्कारायामः स्वयं धिया ॥ १६६ ॥ द्वयोरप्यर्द्धयोरस्मिन् , द्वीपे वनमुखानि च । वक्षस्कारक्षितिभृतो, विजयाश्चान्तरापगाः ।। १६७ ॥ लवणोददिशि इस्वाः, क्षेत्रसांकीर्ण्यतः स्मृताः । दीर्घाः कालोदककुभि, क्षेत्रबाहुल्यतः क्रमात् ॥ १६८ ॥ अष्टानां वनमुखानां, कले द्वे विस्तृतिलघुः । गुरुश्चतुश्चत्वारिंशाष्टपंचाशच्छती भवेत् ॥ १६९ ॥ આઠહજાર જનને આ ડથી ભાગવાથી એકહજાર એજન આવે અને તે–૧–૧ વક્ષસ્કાર પર્વતનો વિશ્કેભ સમજવો. ૧૬૦–૧ ૬૨. અન્તર્નાદીને છોડીને બાકીને સરવાળા ત્રણ લાખ અઠાણુહજાર પાંચસે (૩,૯૮,૫૦૦) યોજન થાય છે. અને દ્વીપ વિષ્કભના બાકીનાં ૧૫૦૦ યેજનને છથી ભાગવાથી નદીની બસો પચાસ (૨૫૦) જનની પહોળાઈ આવે છે. ૧૬૩-૧૬૪. વિદેહના મુખ–અંત-આદિ સ્થાનોમાં જે સ્થાને જેટલે-વ્યાસ હોય તેમાંથી એકહજાર (૧,૦૦૦ ) જનની પહેલી સીતા કે સદા બેમાંથી એક ને બાદ કરતાં જે શેષ રહે, તેને અડધો કરવાથી તે-તે સ્થાનોમાં તેટલી વિજય–વક્ષસ્કાર અને અન્તનદીઓની લંબાઈ વિવેકીઓએ સ્વયં બુદ્ધિથી જાણવી. ૧૬–૧૬૬. આ દ્વીપમાં (મહાવિદેહન ) અને અર્ધવિભાગમાં વન મુખે, વક્ષસ્કાર, પર્વત, વિજય અને અન્તનદીઓ, આ સર્વ ક્ષેત્રની સંકીર્ણતાના કારણે લવણસમુદ્રની દિશામાં ટુંકા છે. અને કાલોદધિની દિશામાં ક્ષેત્રની વિશાળતાના કારણે વિસ્તૃત છે. ૧૬૭–૧૬૮. આઠ વનમુખોની જઘન્યપહોળાઈ ૨ (બે) કળાની હોય છે. તથા ઉત્કૃષ્ટથી પહોળાઈ અઠ્ઠાવનસોને ચુંમાલીસ (પ,૮૪૪) જન હોય છે. ૧૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy