________________
ક્ષેત્રલોક-સગ૬ ૨૨
तटद्वये दश दश, ये चात्र काश्चनाद्रयः । सश्रीकास्तेऽपि मानेन. तेर्जम्बूद्वीपगैः समाः ॥ १९४ ॥ किंतु संबद्धमलास्तेऽमी तु व्यवहिता मिथः ।।
योजनानां शतेनैकादशेन नवमांशिना ।। १९५ ॥ तच्चैवं-एषां दशानां पृथुत्वे, सहस्र मिलिते भवेत् ।
तत्सहस्रद्वयादेकहूदायामाद्वियोज्यते ॥ १९६ ॥ शेष स्थितं सहस्रं यन्नभिस्तद्विभज्यते ।
अन्तरः काञ्चनाद्रीणामेवं यथोक्तमन्तरम् ॥ १९७ ॥ અહીં બને તટ ઉપર જે ૧૦-૧૦ કંચનગિરિ રહેલા છે તે જમ્બુદ્વીપનાં કંચનગિરિ સમાન પ્રમાણવાળા અને શોભાવાળા છે. ૧૯૪.
પરન્તુ જમ્બુદ્વીપનાં કંચનગિરિ પર્વત મૂળમાં પરસ્પર સંબદ્ધ છે. જ્યારે આ કંચનગિરિ પર્વતે એક બીજા વચ્ચે ૧૧૧ છે યોજનનાં અંતરે છે. ૧૯૫.
આ ૧૦ કંચનગિરિ પર્વતનું પૃથુત્વ ભેગું કરતાં એકહજાર એજન થાય છે. તેને દ્રહની પહોળાઈના બે હજાર યોજનમાંથી બાદ કરતાં એકહજાર યોજન શેષ રહે તે હજાર યોજનને દસ પર્વતનાં નવ આંતરા વડે ભાંગતાં કહેલું આંતરૂ આવે છે. ૧૯૬–૧૯૭.
દ્રહની પહોળાઈ– ૨૦૦૦ યોજના તેમાંથી કંચનગિરિની પહોળાઈ ૧૦૦૦ એજન બાદ કરતાં
૧૦૦૦ યોજન શેષ. ૧૦નાં આંતરાં ૯ થાય તેથી ૯ થી ભાંગવાથી ૯) ૧૦૦૦ (૧૧૧
૧૦
= ૧૧૧ યોજન કંચનગિરિનું અરસ પરસનું આંતરૂ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org