SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ક્ષેત્રલોક-સર્ચ ૨૨ वाच्योदीच्यां रम्यकान्ता, तथैवैरवतादिका । क्षेत्रत्रयी शिखर्याद्या, नीलान्ता च नगत्रयी ॥ १२९ ।। यथेयं हविर्षान्ता, त्रिवर्षी भरतादिका । उक्ता हिमवदाद्या च, निषधान्ता नगत्रयी ॥ १३० ॥ तद्वत्रिधा क्षेत्रमानमादिमध्यान्तगोचरम् । तावदायामविस्तारा, हुदा वर्षधरोपरि ॥ १३१ ॥ तावदेवातिक्रमणं, नदीनां पर्वतोपरि ।। सैवाकृति ममात्रे, विशेषः सोऽभिधीयते ॥ १३२ ॥ ऐरावतमुदीच्येषुकारात्स्वस्वगिरेर्दिशि । शिखरी पर्वतोऽन्तेऽस्य, पुण्डरीकदाञ्चितः ॥ १३३ ॥ अस्माद्रता रक्तवती स्वर्णकूला विनिर्ययुः । रक्तरवतमध्येन, याति कालोदवारिधिम् ॥ १३४ ॥ लवणाब्धी प्रविशति, तथैव रक्तवत्यथ । स्वर्णकूला तु कालोदं, हैरण्यवतमध्यगा ॥ १३५ ।। તથા આજ પ્રમાણે ઉત્તરદિશામાં પણ એરવતથી માંડીને રમ્યફ સુધીના (એરવત-હૈરણ્યવંત-મ્ય) ત્રણ ક્ષેત્રે છે તથા શિખરીથી નીલવંત સુધીના ત્રણ પર્વત (શિખરી–રમી-નીલવંત) સમજી લેવા. જેવી રીતે ભરતથી માંડીને હરિવર્ષ સુધીનાં ૩ ક્ષેત્રે કહ્યા (ભરત-હિમવંત-હરિવર્ષ) અને હિમવંતથી નિષધ સુધીના ત્રણ પર્વત કહ્યા (હિમવંત-મહાહિમવંત-નિષધ) તે જ પ્રમાણે આદિ, મધ્ય અને અન્નક્ષેત્રનું પ્રમાણ ત્રણ પ્રકારે થાય છે. અને વર્ષધર પર્વત ઉપરનાં દ્રહોની લંબાઈ અને પહાબાઈ આજ પ્રમાણે છે. નદીઓનું પર્વત ઉપર પરિભ્રમણક્ષેત્ર પણ તેટલું જ છે, આકૃતિ પણ તે જ રીતે છે. નામ માત્રમાં જે વિશેષ છે, તે અમે કહીએ છીએ. ૧૨૯–૧૩૨. ઈષકારથી પોત-પોતાના પર્વતની દિશામાં એરવતક્ષેત્ર છે. અને અંતે પંડરીકદ્રહથી યુક્ત શિખરી પર્વત છે. તે પુંડરીક દ્રહમાંથી રક્તા–રક્તવતી અને સ્વર્ણકૂલા આ ત્રણ નદીઓ નીકળે છે. તેમાંથી રક્તાનદી ઐરાવત ક્ષેત્રનાં મધ્યમાંથી કાલોદધિ સમુદ્રમાં જાય છે. એ પ્રમાણે રક્તવતીનદી ઐરાવતની મધ્યમાં થઈને લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે. અને હૈરણ્યવતક્ષેત્રનાં મધ્યમાં થઈને સ્વર્ણકૂલા નદી કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૩૩-૧૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy