SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હરિસલિલા શીતાદા આદિ નદી दक्षिणस्यामुदीच्यां च इदादस्मान्निरीयतुः । वाहिन्यौ हरिसलिलाशीतोदे ते नगोपरि ॥ १२१ ॥ योजनानां सहस्राणि चतुर्दश शतानि च । अष्टौ द्विचत्वारिंशानि, परिक्रम्याष्ट चांशकान् ॥ १२२ ॥ स्वस्वजिह्विकया स्वस्वकुण्डे निपततस्ततः । हरिः स्ववृत्तवेतढ्याद्योजन द्वितयान्तरा ।। १२३ ॥ हरिवर्षाभिधं वर्षे, द्विधा विदधती सती । હાજોવાવ્યો નિવૃતતિ, મેવાદ્યુતવામિ ॥ ૪ ॥ મિ: જામ્ । शीतोदा च देवकुरुभद्रसाल विभेदिनी । चतुर्भिर्यो जनै मेरो दूरस्था पश्चिमोन्मुखी ।। १२५ ।। प्रत्यग्विदेहविजयसीमाकरणकोविदा | गोत्रवृद्धेव मध्यस्था, यात्यन्ते लवणोदधिम् ॥ १२६ ॥ शीताप्येवं नीलवतो, निर्गता केस रिहदात् । कुण्डोत्थितोत्तरकुरुभद्र सालप्रभेदिनी ॥ १२७ ॥ चतुर्भियजनैमेरोदरस्था पूर्वतोमुखी । प्राग्विदेहान् विभजती, याति कालोदवारिधौ ॥ १२८ ॥ Jain Education International દક્ષિણ અને ઉત્તર દિશામાં આ દ્રહમાંથી હિરસિલલા અને શીતેાદા નામની એ નદીએ નીકળે છે. તે નદીએ પર્યંત ઉપર ચૌદ હાર આઠસા ખેંતાલીસ (૧૪,૮૪૨) યાજન અને આઠ (૮) અશ આગળ જઈને પાતપાતાની જિહ્નિકાથી પાત-પાતાના કુંડમાં પડે છે. પછી પેાતાનાં (માલ્યવંત નામના) વૃત્તવૈતાઢ્યથી બે (૨) યેાજન દૂર રહીને, હરિવ નામનાં ક્ષેત્રને બેભાગમાં વહે...ચતી, એવી તે લક્ષ્મી જેમ કૃષ્ણનાં વક્ષ સ્થલમાં પડે તેમ કાલાધિ સમુદ્રમાં જાય છે. ૧૨૧–૧૨૪. ૬૯ શીતાદાની દેવકુરૂ અને ભદ્રસાલવનને ભેદતી, મેરૂપ તથી ચાર (૪) યેાજન દૂર રહેલી પશ્ચિમાભિમુખ એવી, તે પશ્ચિમવિદેહનાં વિજયનાં વિભાગને કરવામાં હેાંશિયાર, મધ્યસ્થ એવી, કુટુંબની વૃદ્ધ–સ્રીની જેમ, તે લવણુસમુદ્રમાં જાય છે. ૧૨૫–૧૨૬. એ પ્રમાણે શીતાની પણ નીલવંત પર્યંતના કેશરી દ્રહમાંથી નીકળી, પેાતાના કુંડમાં પડતી, ઉત્તરકુરૂ અને ભદ્રશાલ વનને બેભાગમાં વહેંચતી અને મેરૂથી ચાર (૪) યાજન દૂર રહીને પૂર્વ સન્મુખ જતી એવી, તે પૂર્વવિદેહનાં વિજયાના વિભાગ કરતી કાલેાદધિમાં પ્રવેશ કરે છે. ૧૨૭-૧૨૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy