SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શિખરી પર્વત, વૈરયવત ક્ષેત્ર આદિ परं शिखरिणः क्षेत्रं, हैरण्यवतनामकम् । विकटापातिना वृत्तवैताढयेन सुशोभितम् ॥ १३६ ॥ ततो रुक्मी नाम महापुण्डरीकहदाश्चितः । गिरिस्ततो रूप्यकूलानरकान्ते विनिर्गते ॥ १३७ ॥ हैरण्यवंतमध्येन, क्षारोदं रूप्यकूलिका । कालोदं नरकान्ता च, याति रम्यकमध्यतः ।। १३८ ॥ ततः परं रुक्मिगिरेः, क्षेत्रं राजति रम्यकम् । मध्ये माल्यवता वृत्तवैताढयेन विभूषितम् ॥ १३९ ॥ ततोऽपि परतो भाति, नीलवानाम पर्वतः । महादः केसरीति, तस्योपरि विराजते ॥ १४० ॥ शीता च नारीकान्ता च, ततो नद्यौ निरीयतुः । नारीकान्ता रम्यकान्तव्यं ढेति लवणोद धिम् ॥ १४१ ॥ शीता नदी तु पूर्वोक्तरीत्या कालोदवारिधौ । व्रजति प्राग्विदेहस्थविजयनजसीमकृत् ॥ १४२ ॥ આ શિખર પર્વત પછી હરણ્યવત નામનું ક્ષેત્ર છે, કે જે વિકટાપાતી નામનાં વૃત્તવૈતાઢ્યથી સુશોભિત છે. ૧૩૬. ત્યારબાદ મહાપુંડરીક નામનાં દ્રહથી યુક્ત રૂકમીનામનો પર્વત છે. અને તેમાંથી રૂધ્યકૂલા અને નરકાન્તા નામની બે નદીઓ નીકળે છે. તેમાંથી રૂકૂલા નદી હૈરણ્યવંત ક્ષેત્રનાં મધ્યમાં થઇને લવણસમુદ્રમાં જાય છે. અને નરકાનતા નદી રમ્યકક્ષેત્રની મધ્યમાં થઈને કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૩૩-૧૩૮. આ રૂકમી પર્વતની પછી રમ્યફનામનું ક્ષેત્ર છે. તેની મધ્યમાં માલ્યવંત નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત શોભી રહ્યો છે. ૧૩૯ ત્યારપછી નીલવંત નામનો પર્વત શોભી રહ્યો છે. તેની ઉપર કેસરી નામનો મહાદ્રહ શોભી રહેલ છે. તે દ્રહમાંથી શીતા અને નારીકાન્તા નામની બે નદીઓ નીકળે છે. તેમાંથી નારીકાન્તા, રમ્યકક્ષેત્રની અંદરથી પસાર થઈને લવણસમુદ્રમાં જાય છે. અને શીતાનદી તે પહેલા કહેલી રીત પ્રમાણે પૂર્વ મહાવિદેહનાં વિજયનાં સમુદ્રની સીમાને કરતી, એવી તે કાલોદધિ સમુદ્રમાં જાય છે. ૧૪૦-૧૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy