SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ક્ષેત્રલેાક–સ ૨૧ नारीकान्ता नरकान्ता, हरिकान्ताभिधा नदी । રિસહિòત્યાનાં, સરિતાં મૂવિસ્તુતિઃ ॥ ૮૩ ॥ पञ्चाशद्योजनान्यासां पर्यन्तविस्तृतिः पुनः । योजनानां पञ्च शतान्युक्तानि तत्ववेदिभिः ॥ ८४ ॥ आस कुण्डायतिव्यासावशीतियुक् चतुःशती । चतुष्षष्टिर्योजनानि, द्वीपाचायतविस्तृताः ॥ ८५ ॥ शीताशीतोदाभिधानां निम्नगानां चतसृणाम् । આદ્યન્તયો: માત્રથાત, ગત સદ્દસમેત્ર ૬ ॥ ૮૬ | सपष्टिर्नवशत्यासां, कुण्डेष्वायतिविस्तृती | अष्टाविंशं शतं चासां, द्वीपा आयतविस्तृताः ॥ ८७ ॥ षट्त्रिंशं शतमष्टौ च पुनरष्टौ चतुष्टयम् । चतुर्विधानामित्या सामाद्यन्तोद्विद्धता क्रमात् ॥ ८८ ॥ गव्यूतं योजने साढ़े, द्वौ कोशौ पञ्च योजनी । योजनं दश चैतानि, योजने द्वे च विंशतिः ॥ ८९ ॥ નારીકાન્તા, નકાન્તા, હરકાન્તા, હરિસલિલા આ નામની આઠ નદીઓના મૂળ વિસ્તાર પચાસ ( ૫૦ ) ચેાજન છે. અને અંતે વિસ્તાર પાંચસેા (૫૦૦) ચેાજનના તત્ત્વજ્ઞાએ કહેલા છે. ૮૩-૮૪. આ નદીઓનાં કુંડાની લંબાઈ-પહેાળાઈ ચારસા એંસી (૪૮૦) યાજનની છે. અને દ્વીપાની લંબાઈ-પહેાળાઈ ચાસઠ (૬૪) યાજનની છે. ૮૫. શીતા—શીતેાદા નામની ચાર નદિઓની પ્રારમ્ભમાં પહેાળાઈ ૧૦૦ યાજનની છે. અને પર્યન્તની પહેાળાઈ (૧૦૦૦ ) હજાર ચેાજનની છે. ૮૬. આ નદીઓનાં કુંડાની લંબાઇ-પહેાળાઇ નવસા સાઇટ (૯૬૦) યેાજનની છે. અને દ્વીપની લંબાઇ-પહેાળાઇ એકસેસ અઠ્યાવીસ (૧૨૮) ચેાજનની છે. ૮૭. ગંગાસિન્ધુ-રક્તા-રક્તવતી, આ એકસેા છત્રીસ (૧૩૬) નદીઓની શરૂઆતમાં ઉંડાઇ એકગાઉની છે અને અ`તે અઢીયેાજનની છે રાહિતા–રાહિતાંશા–સુવર્ણ કુલા, રુખ્યકુલા, આ આઠ ( ૮ ) નદીએની શરૂઆતમાં ઉડાર્ક બે ગાઉની છે અને અંતે પાંચયેાજનની છે. હરિકાન્તા-હરિસલિલા—નારિકાંતા-નરકાંતા, આ આઠ (૮) નદીએની શરૂઆતમાં ઉ‘ડાઈ એકચેાજનની છે અને અંતે દસ યેાજન છે. Jain Education International શીતા-શીતાદા આ ચાર (૪) નદીએની શરૂઆતમાં ઉડાઈ એ ચેાજનની છે અને અંતે વીસ (૨૦) ચેાજન છે. ૮૮-૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy