SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ ધાતકી ખંડની નદીઓનું વર્ણન अन्तर्नदीनां सर्वासामपि प्रारभ्य मूलतः । पर्यन्तं यावदुद्वेधस्तुल्यः स्यात्पश्चयोजनी ॥ ९० ॥ स्वकीयमूल विस्तृत्या, जिह्विकाविस्तृतिः समा । मूलोद्वेधसमश्चासां सर्वासां जिबिकोच्छ्यः ॥ ९१ ॥ उक्तशेष तु स्वरूपं, सकलं वेदिकादिकम् ।। તારૂનુસંધ, કાનૂનમતમ્ ૨ || पूर्वाभिमुख्यः पूर्वार्द्ध, कालोदे यान्ति निम्नगाः । क्षारोदमपरोन्मुख्योऽपरार्द्ध तु विपर्ययः ॥ ९३ ।। आसामित्युक्तो विशेषः, प्रसङ्गाल्लाघवाय च । तत्र तत्र नाममात्रं, स्थानाशोन्याय वक्ष्यते ॥ ९४ ॥ अथ प्रकृतं-अर्थतस्मात्पद्मदानद्यस्तिस्रो विनिर्गताः । જાણિપુરોહિતાશા, પૂર્વોત્તરાધ્યમિઃ | ૨૬ છે. तत्र गङ्गा च सिन्धुश्च, पूर्वपश्चिमयोर्दिशोः । निर्गत्य स्वदिशोगत्वा, यथार्ह पर्वतोपरि ॥ ९६ ॥ (વીશેય) અન્તરીઓની ઉંડાઈ પ્રારંભથી અન્ત સુધી એકસરખી પાંચ યોજનની જ હોય છે. ૯૦. આ બધી નદીઓનાં મૂલના વિસ્તાર જેટલો જ જિહિકાને વિસ્તાર છે અને મૂલની ઉંડાઈ જેટલી જ જિહિકાની જાડાઈ છે. ૯૧. આટલા વર્ણન પછી બાકી રહેલું વેદિકા આદિનું સકલ સ્વરૂપ જમ્બુદ્વીપની નદીની જેમ આ નદીઓમાં પણ સમજી લેવું. ૯૨. પૂર્વાર્ધ ધાતકીખંડની પૂર્વાભિમુખી નદીએ કાલોદધિ સમુદ્રમાં જાય છે અને (પૂર્વધાતકીખંડની જ) પશ્ચિમાભિમુખી નદીઓ લવણસમુદ્રમાં મળી જાય છે અને પશ્ચિમ ધાતકીખંડમાં આનાથી વિપરીત જાણવું. આ વાત નદીઓ સંબંધી વિશેષ હતી, તે પ્રસંગોપાત કહી. હવે તે–તે સ્થાને એ ટૂંકાણમાં જ સ્થાનશૂન્ય ન રહે એટલા માટે નામ માત્રથી કહેવાશે. ૯૩-૯૪. હવે મૂળ વાત શરૂ થાય છે, કે આ પદ્મદ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓ ગંગા, સિધુ અને રોહિતાશા, જે અનુક્રમે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશામાં જાય છે. તેમાં ગંગા અને સિધુ આ બે નદીએ પોત-પોતાની પૂર્વ અને પશ્ચિમ દિશામાંથી નિકળીને પોત-પોતાની ક્ષે-ઉ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy