________________
સમુદ્રોમાં મસ્યાનું હવાપણું તથા માન
४७
शतानि सप्त कालोदे, सहस्रमंतिमेऽम्बुधौ । गुर्वङ्गमानं मत्स्यानामल्पमत्स्याः परेऽब्धयः ॥ २६९ ।। स्युर्योनिप्रभवा जातिप्रधानाः कुलकोटयः । लवणे सप्त मत्स्यानां, नव कालोदवारिधौ ।। २७० ॥ अर्द्धत्रयोदश तथा, मत्स्यानां कुलकोटयः ।
स्वयम्भूरमणाम्भोधौ, प्रज्ञप्ताः परमेष्टिभिः ॥ २७१ ॥ तथा च जीवाभिगमे-' लवणे णं भंते ! समुद्दे कइ मच्छजातिकुलकोडिजोणी पमुहसवसहस्सा, पण त्ता ?, गो० ! लवणे सत्त, कालोए नव, सयंभूरमणे अद्धतेरसत्ति'
जम्बूद्वीपे प्रविशन्ति, मत्स्या लवणतोयधेः ।
नवयोजनप्रमाणा, जगतीविवरावना ॥ २७२ ॥ एवं च-कचिदयमुदधिः सुधांशुचन्द्रातपघनसारसमुज्ज्वलश्चकास्ति ।
गतशिखशिरसः शिखाभिरामो, रहसि हसन्निव वारिधीनशेषान् ॥२७३ ॥ હજાર (૧૦૦૦) જનના માનવાળા હોય છે. આ દેહમાન ઉત્કૃષ્ટ સમજવું જ્યારે બીજા સમુદ્રમાં મત્સ્ય અલ્પ સંખ્યામાં હોય છે.૧ ૨૬૮-૨ ૬૯.
યોનિથી ઉત્પન્ન થયેલી અને પ્રધાન જાતીવાળી એવી મસ્યોની કુલકોટીઓ લવણસમુદ્રમાં સાત છે, કાલેદધિ સમુદ્રમાં નવ છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડાબાર છે આ પ્રમાણે પરમ પકારી પરમેષિઓ એ ફરમાવ્યું છે. ૨૭૦-૨૭૧.
શ્રીજીવાભિગમમાં પણ કહ્યું છે કે –
હે ભગવન લવણસમુદ્રમાં મની જાતિ, કુલકોટી, યુનિ વિગેરે કેટલા લાખ કહેલ છે?
હે ગીતમ લવણસમુદ્રમાં સાત, કાલેદધિમાં નવ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડાબાર (કુલકેટિઓ) છે. ઈત્યાદિ.
લવણસમુદ્રમાંથી જંબૂદ્વીપની જગતીનાં વિવરમાર્ગ દ્વારા નવ જન પ્રમાણે કાયાવાળા મચ્ચે જંબુદ્વીપમાં (લવણસમુદ્રના સભ્યો જબૂદ્વીપની અંદર પ્રવેશ કરે છે.) ૨૭૨.
અને આ પ્રમાણે કયારેક આ સમુદ્ર અમૃત જેવા કિરણોવાળા ચંદ્રના પ્રકાશરૂપી ચંદનથી ઉજજવળ થયેલો અને શિખાથી મનહર બનેલ એ તે શિખા ઉપર આવેલો, શિખારૂપી મસ્તકથી રહિત એવા સમસ્ત સમુદ્રોને એકાંતમાં જાણે હસ્ત હોય તેવો શોભી રહ્યો છે તેમજ કયારેક ઉદય પામતા તીવ્ર સૂર્યના પ્રકાશ રૂપ કેશરના
૧ એગશાસ્ત્રનાં ચોથા પ્રકાશમાં તો લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં મસ્યાદિ ન હોય તેમ કહ્યું છે. તાવ તે બહુશ્રુત જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org