SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ क्वचिदुदयदमन्दभानुतेजो, घुसृणरसप्रसरारुणान्तगलः । प्रकटमिव वहनदीषु रागं, हृदि रसतः पतितासु वल्लभासु ॥ २७४ ॥ युग्मम् । क्वचिदनणुगुणैर्विभाति मुक्तामणिभिरुडुप्रतिबिम्बितरिवान्तः । अविरतगतिखिन्नभानुमुक्तः, कचन करप्रकरैरिव प्रवालैः ॥ २७५ ।। वचन जलगजैनियुद्धसज्जैरसकृदुदस्तकरोद्धरैः करालः । जगदुपकृतिकारिनीरपानोपनतघनेषु धृतप्रतीभशङ्कः ।। २७६ ॥ स्थलचरसमसर्वजातिसत्त्वाकृतिमदनेकझपौषपूर्णमध्यः । प्रलयतरलितं जगद्दधानो, हरिरिव कुक्षिनिकेतने कृपाः ॥ २७७॥ (પ્રક્રુતિના પ્રમાથ) क्वचिदिह कमलायाः कौतुकादारमंत्या, जलचरनरकन्यालीषु हल्लीसकेन । अयमुपनयतीवापत्यरागैकगृह्यः, પવન વનસ્ત્રાવ વિનોકાત || ૨૭૮ છે. રસના ફેલાવાથી જેના અંતરાલ ભાગો (વચમાં વચમાં) લાલ થઈ ગયા છે તે આ સમુદ્ર પે તાના હૃદય (મધ્ય ભાગ) વિષે પ્રેમ રસથી પડતી નદી રૂ૫ વલ્લભાઓ ઉપર જાણે પ્રગટ પણે રાગ ધારણ કરતે હોય તે શોભે છે. ૨૭૩-૧૭૪. કેઈક સ્થાને મહામતી મોતીઓ ન હોય, તેવા સમુદ્રમાં પ્રતિબિબિત થયેલાં નક્ષત્રોવડે આ સમુદ્ર શોભે છે. તેમજ કેઈક સ્થાને અવિરત ગમન કરવાથી શ્રાંત થયેલા સૂયે જાણે મુક્ત કરેલા હોય તેવા કિરણ જેવા પ્રવાલથી આ સમુદ્ર શેભે છે. ૨૭૫. જગતને ઉપકાર કરનારા એવા નીરનું પાન કરવા માટે આવેલા વાદળામાં, શત્રુ હાથીની શંકા કરતાં વારંવાર ઉંચી કરતા સૂંઢથી ભયાનક અને યુદ્ધ માટે સજજ થયેલા એવા જલહસ્તિઓથી આ લવણસમુદ્ર કેઈક સ્થાને વિકરાળ લાગે છે. ૨૭૬. સ્થલચરજી સમાન સર્વ જાતિના જીવોની આકૃતિવાળા અનેક મતના સમુહથી પૂર્ણ છે. મધ્ય ભાગ જેને, એ આ કૃપાળુ સમુદ્ર જાણે પ્રલયકાળથી વિહ્વળ ન થયેલું હોય, તેવા જગતને કૃપાળુ વિણની જેમ પોતાના ઉદર રૂપ ભવનમાં ધારણ કરે છે. ર૭૭. જળચર મનુષ્યની કન્યાઓની શ્રેણિને વિષે કૌતુકથી રાસડા વડે રમતી એવી લક્ષમીના અપત્યપણાના (લોકમાં સમુદ્રની પુત્રી મનાય છે) રાગને વશ થયેલો આ સમુદ્ર પવનથી વેગવાળી ભરતી ઓટના ગજરવ રૂ૫ વાદ્યને જાણે હર્ષથી વગાડી રહ્યો છે. ૨૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy