SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ક્ષેત્રલેાક સ ૨૧ महापातालकलशाश्चत्वारो लघवच ते । सहस्राः सप्तचतुरशीतिश्चाष्टौ शतानि च ।। २४१ ॥ रत्नद्वीपादयो येऽन्ये, श्रूयन्तेऽम्भोनिधाविह । द्वीपास्ते प्रतिपत्तव्याः, प्राप्तरूपैर्यथागमम् ।। २४२ ।। सुधांशवोऽस्मिंश्चत्वारश्वत्वारोऽच तोयधौ । संचरन्ति समश्रेण्या, जम्बूद्वीपेन्दु भानुभिः || २४३ ॥ यदा जम्बूद्वीपगतश्रारं चरति भानुमान् । एको मेरोर्दक्षिणस्यां तदाऽस्मिन्नम्बुधावपि ॥ २४४ ॥ तेन जम्बूद्वीपगेन, समश्रेण्या व्यवस्थितौ । दक्षिणस्यामेवमेरो चारं चरतो रवी ।। २४५ ॥ एकस्तत्रार्वाक शिखायाः, समश्रेण्या सहामुना | शिखायाः परतोऽन्योऽब्धावुक्षेव युगयन्त्रितः ॥ २४६ ॥ एवमुत्तरतो मेरोर्यो जम्बूद्वीपगो रविः । पुनस्तत्समण्या, चरतोsविहाम्बुधौ ॥ २४७ ॥ तदा च चरतोर्जम्बूद्वीपे पीयूष रोचिषोः । मेरोः प्राच्यां प्रतीच्यां च समश्रेण्याऽम्बुधावपि ॥ २४८ ॥ આ લવસમુદ્રમાં ચાર (૪) મહાપાતાલ કલશાઓ અને સાત હજાર, આઠસે योरासी (७८८४) लघुपातास उदशामा छे. २४१. રત્નદ્વીપ આદિ બીજા પણુ આ સમુદ્રમાં જે દ્વીપા સંભળાય છે, તેનું સ્વરૂપ આગમમાં કહ્યા મુજબ જાણવું. ૨૪૨. Ο આ સમુદ્રમાં ચાર (૪) ચંદ્રો અને ચાર (૪) સૂર્યાં છે, જે જબુદ્રીપના ચંદ્ર अने सूर्यनी समश्रेणिमे वियरे छे. २४३. Jain Education International જમૂદ્રીપના એક સૂર્ય જ્યારે મેરૂની દક્ષિણમાં ફરે છે, ત્યારે તે જ દ્બીપના સૂર્યની સમશ્રણમાં રહેલા સમુદ્રના એ સૂચે પણ મેરૂની દક્ષિણમાં જ ફરે છે. તેમાં એક શિખાના પૂર્વ ભાગમાં સૂર્ય અને એક શિખાના પશ્ચિમ ભાગમાં, ઘુસરીમાં જોડાચેલ બે બળદની જેમ આ બન્ને સૂર્યાં આ રીતે અવિરત ફરે છે. ૨૪૪-૨૪૬. આ પ્રમાણે જ બુદ્વીપના સૂર્ય (બીજો) જ્યારે મેરૂથી ઉત્તર દિશામાં ફરે છે, ત્યારે તેની સમશ્રેણિએ રહેલા સમુદ્રના બે સૂર્યો પણ ઉત્તરમાં ફરે છે. ૨૪૭, તેમજ જ‘બૂઠ્ઠીપમાં ફરનારા બે (૨) ચંદ્રો મેરૂથી પૂર્વ પશ્ચિમમાં જ્યારે કરે છે, ત્યારે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy