SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્ય-ચંદ્રનું સંચરણ ક્ષેત્ર ૪૩ द्वौ द्वौ शशाङ्कौ चरतः, पूर्वपश्चिमयोर्दिशोः । अर्वाक् शिखाया एकैक, एकैकः परतोऽपि च ॥ २४९ ॥ एवं रवीन्दवो येऽग्रे, सन्ति मर्योत्तरावधि । जम्बूद्वीपचंद्रसूर्यसमश्रेण्या चरन्ति ते ॥ २५० ॥ यथोत्तरं यदधिकाधिकक्षेत्राक्रमेऽपि ते । पर्याप्नुवन्ति सह तद्गत्याधिक्यात् यथोत्तरम् ॥ २५१ ॥ दृश्यते भ्रमतां श्रेण्या,' मेढीमनु गवामिह । अर्वाचीनापेक्षयाऽन्यगत्याधिक्यं यथोत्तरम् ॥ २५२ ॥ एवं सर्वेऽनुवर्तन्ते, जम्बूद्वीपेन्दुभास्कराः । मण्डलान्तरसंचारायनाहवृद्धिहानिभिः ॥ २५३ ॥ ततो जम्बूद्वीप इव, भोत्तराचलावधि । यदाऽहर्मेरुतोऽपाच्यां, तदेवोत्तरतोऽप्यहः ॥ २५४ ॥ सहैवैवं निशा मेरोः, पूर्वपश्चिमयोर्दिशोः । एवं जम्बूद्वीपरीतिः, सर्वत्राप्यनुवर्तते ॥ २५५ ॥ તેની સમશ્રેણિએ રહેલા સમુદ્રનાં ૨-૨ ચંદ્રો પણ મેરૂની પૂર્વ અને પશ્ચિમ દિશામાં જ ફરે છે. તેમાં એક ચંદ્ર શિખાની પહેલા અને એક પછી ફરે છે. ૨૪૮–૨૪૯. આ જ રીતે આગળ પણ માનુષોત્તરપર્વત સુધી જે સૂર્યો અને ચંદ્ર છે, તે જબૂદ્વીપના સૂર્ય અને ચંદ્રની સમશ્રેણિએ ફરે છે. ૨૫૦. આગળ આગળ ક્ષેત્રનો વિસ્તાર અધિક અધિક હોવા છતાં પણ આગળના સૂર્ય ચંદ્રો ઉત્તરોત્તર અધિક ગતિના ગે સાથે ગતિ કરે છે. ૨૫૧. ઘાણીના ખાંભલાને ગોળ ફરતા (ભમતા ) બળદોમાં પૂર્વની અપેક્ષાએ પછીના બળદની ગતિ વધારે દેખાય છે. ૨૫૨. આ પ્રમાણે સર્વે સૂર્ય—ચંદ્ર મંડલાંતરના સંચારમાં, અયનમાં અને દિવસની વૃદ્ધિ-હાનિમાં જંબુદ્વીપના સૂર્ય-ચંદ્રને અનુસરે છે. ર૫૩. તેથી જબૂદ્વીપની જેમ માનુષોત્તર પર્વત સુધી જ્યારે મેરૂની દક્ષિણમાં દિવસ હોય, ત્યારે ઉત્તરમાં પણ દિવસ હોય અને તે જ વખતે મેરૂની પૂર્વ-પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. આ પ્રમાણે જબૂદ્વીપની રીતિ ( સૂર્ય–ચંદ્રને ચાલવાની પદ્ધતિ) સર્વત્ર (માનુષેત્તર પર્વત સુધી) અનુસરે છે. ૨૫૪-૨૫૫. १ खलक मध्य गतं कीलकाकारं काष्ठ स्थूणेत्यर्थः ઘાંચીની ઘાણીની મધ્યમાં રહેલ ખીલા જેવા કાષ્ઠને સ્થળા કહે છે. તેનું બીજુ નામ મેઢી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy